પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૮
સામળ ભટ્ટ.

૪૮ સામળ ભટ્ટ. ભક્તિ ! ભક્તને ભજે, ઘૃત સધળામાં વિવેક ઍ; સામળ કહે જળ થડ ચૈતને, આપ નિરજન એક છે. અનાથ તણા છે નાથ, અશરણુ કરે છે શરણે; તાધારાં આધાર, વિશ્વ વ્યાપક વર વરણે; અધમ ઉધારણુ એહ, પાલણુ પેપળુ જલ જયે; તરણુ તારણુ ત્રાહા તત્વ, આદ અનાર્દી અથૅ; કર્ણાર્પ કાનીધી, કરૂણાસાગર કરૂણા કરે; શ્રી રામકૃષ્ણ ગોવિંદ કહૈા, તે ભવ સાગર સામળ તરે. દાહરા. વાયદે કા વિષ્ણુએ, ભાખી એવી ભાખ; જાએ આવી પૂરy', લક્ષ વસા એ સખ નામ જપ્યાં શત સહજમાં,અતિ સુખ પામ્યા મન; ભકતવત્સલ એ ભૂધરે, ધર્મ રૂપ ધન ધન્ય પીતાંબરધર એ પ્રભુ, પરબ્રહ્મ અપરમપાર; આધાર. નારાયણ નરસિહજી, નાધારા વારવાર વિનયે કરી, અતિ સુખ તૈયણુ માન; અંતરધ્યાન. સ્વમાની પેરું થયા, હરિ તે વિક્રમસેન પાવળ્યેા, હરખ ધરી મન હામ; જગનાથ જગદીશ્વરે, કીધું કામ. વિપ્ર એક વાટે મળ્યા, ભુંડી વેઠતે ભૂખ; એકાંત ખેડા એકઠા, પૂછ્યું સુખ કે દુઃખ. સુણી પંથી સતવાદિયા, કહુ દુખ મેટુ’ મૂજ; વિચાર કરિ જો વપુ વિષે, દે શીખામણ તૂજ, મારે છે વરતી શ્રેણી, જરવતા જજમાન; કામન વિધાતુ ઘણું, દહાડી લેવુ દાન. હું છું’ મહા મૂરખ અને, એક મૈં અપજશ જાણું; અક્ષર એક ભણ્યો નહી, પાઢી મૂરખ પાશુ, અપમાન પામુ અતિ ભ્રૂણુ, ઍમાં નહિ અમરત; મેહેણાં ખરાં ખમાય નહિ, ભાટે ભાચું ભરત,