પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. જા હીમાળા ભણી, હીમે ગાળુ હાડ, ઉકેલ કષ્ટ આપે મુને, તે પૃથી તુજ પાડ. વિષ તેડિયેશ વિક્રમે, પેલા મચ્છની પાસ; હકિકત કહી મગર મહા હજૂરની, સાંધ્યે તેને સાસ. શીતળ થયા, ભાંગ્યે મનના ભેદ; વિત્ર તેહુ વિદ્યા ભણ્યા, વ્યાકરણ વાણી વેદ. આશિશ દીધી અતિ ઘણી, ભાગી ખેતી ભૂખ; આવ્યે તે આખાં તળે, જેતે છે બહુ દુ: ખ, એવે એક વણીક તન, સેલ વરશ શુભ રૂપ; ત્યાં આવી ઉભા રહ્યા, જ્યાં બેઠો છે ભૂપ વિતગ વાત એકએકની, કીધી અપરમપાર; તેથી પેલા વણિકની, વેહે આંસૂ ધાર ચાંપ્યા લ દયા વિષે, દેહમાં શું છે દુઃખ; કથા કડ્ડા કંધે કર્મની, હરી ભાંગશે ભૂખ. ત્યારે તે નર ઉથા, ગણેશપ’ મુજ ગામ; પુત્રિ પિતાંબર શેઠની, તરાત્તમ મુજ નામ. વિવાહ ફરિયે માહુર, સામળ શેઠને ઘેર; પુરણ પેર, કન્યા તે કનકાવતી, પદમની સસરે માંડયુ.સોંપવા, કિંકર જેવું કામ; અન્ન આપેા કંગાળને, પ્રતિતિ લા દશ દામ. એન્ડ્રુ કામ નહિ માહરૂ, દે ધરયા બહુ રાય; મેહેણુ દીધુ મૂજને, સાંભળ્યુ પાયાસ. તમે સદાવ્રત આપજો, ખાંધો ધર્મ ધાજ; તે અમેા વાણોતર થક્ષુ, કરશુ કહે તે કાજ. બાલ ખાણુ વાગ્યે મુને, તે બર કીધુ તાજ; સાલ ગયે તો કયમ મળે, (પણ) જાશુ મરવા કાજ. મેસાચું બહુહી, ધારણ દીધી ધીર; શિશ કર હેતે ફેરબ્યા, પાયું નિર્મળ નીર. આંબાને વિક્રમ કહે, તુ' જર (આ) વિષ્ણુકને આપ; સાવ્રત શેલાવશે, કુટ તારૂ તું કામ.