પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૦
સામળ ભટ્ટ.

૪૭૦ સામળ ભટ્ટ અમૃત ફળ એથી થશે, ખાશે લાખે લેક; ખાલાવ્યા તે વાણિયા, સહુના સમિયા શૈશાક. કન્યા પરણ્યા કાડથી, જર પાભિયે અતીશ; સદાવâ Àાભાવિયુ, અતિ દીધી આશીશ. ચાહ્યા સાંથી ચતુર નર, તળાવ કેરે તીર; લાખાશા તે લખપતી, ખેઠા સમરે નીર વિક્રમ કહે સુણુ વાણિયા, ખાદ મથેૐ ખાડ; સમાધ લે તું સામટી, હેતે ગાળે હાડ. અત્રિસ ક્ષક્ષણું આગળું, છે તુજ શુદ્ધ શરીર; ભાગ ભવાની પામશે, રહેશે ભરિયાં નીર. વાત સુણી તે વાયુ, ચડી ઘણેરી રીસ; શિરપેાતાને કરવડે, પ્રહાર કા દસ વીસ. જીવ ગયે જળ આવશે, અતિ ખર્ચ્યા મે ગ; મુવા પછી । દેખશે, એતા વાણી વ્ય અનગળ ધન છે મારે, તે વધતુ' કુણુ ખાય; પાણી રેડ પીપળે, (જ્યારે) બ્લેખમ જિવને થાય. જા તુ’ ‘મારગ તાહરે, તે કીધુ મુજ કામ; તું આવ્યેા છે મારવા, દેત્રઢ કરવા દામ, રીસ કરી શકે દેવા માંડી ગાળ; કુંદ ર્સ્પે। આવી હાં, લાબ્વે આળ પા તું જા મારગ તાહરે, હું જાઊ ઉજ્જેણુ; વખાણુ કરિ વિક્રમતાં, વશું વારૂ વેણુ. તે દુખ ભજન ભૂતળે, નિર્મળ જગમાં નામ; તુજ સમ કપટી કિંકરે, થાય ન તેનું કામ. રાજા અંતર રિઝિયા, સુણિયાં વાયક સત્ય; કામ એનું કરિયે નહીં, તે જાયે શુભ પત્ય. ખાદી પૃથ્વિ ખરે દિલે, ખેસાસ્ય દુખી પાસ; કરી આસનાવાસના, દીધે દૃઢ વિશ્વાસ. સ્મરણ કર્યુ જળ દેવનું, અપ્યું માંડુ શરીર; પામી ભાગ ભવાનિ ત્યાં, નવાણુ ભરાયું નીર.