પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. તરત માત હરસિદ્ધિયે, ખેાળે લીધેા ખાંત; હાર કાડયે ભળ કરી, ઉગારિયેા તે ઈંદ્રસુત, એમ દવાનલથી ઉંમરે, ભૂપતિને બલિ ભાત. પરદુ:ખભંજન હાર; ફૂલ જેનુ દાતાર. પાણી પિત્રુ પુરે ખધે, શુભ પુન્યે થકિ સૂત્ર; વણૂિકે વિક્રમ ઓળખ્યા, (પછે) પામ્યા તે નર પુત્ર. આશિશ દીધી અતિ શ્રેણી, લાડ કરે સહુ લેક; વિક્રમ વળિયા વાઢમાં, શાંત પમાડયો શાક આવ્યેા પાછે નરપતી, જ્યાં છે પેલે ફૂપ; એવામાં વાટે મળ્યા, બ્રાહ્મણ એક અપ ટહુ દિસતા દામા, શાભા જોતે સત; આશિશ રાયને ઊચઢ્યા, જિ તે વિદ્યાવત અરસ પરસ આદર કચ્યા, સુખ દુખ વીતક વાત; કયાંથી આવ્યા કાણુ છે।, જશવ'તા કે જાત. પંડિત કહે પથી સુણા, હતા એક મુજ પુત્ર; ભારત વેદ ભાવિયે, સાંપ્યુ'તુ ઘર સુત્ર. પાંચ પ્રતાપી રત્ન શુલ, શૈાભા રૂડી સાથ; તે સાંપ્યાં મે પુત્રને, હેતે ધરીને હાથ. તેહુજ પુત્ર મરી ગયા, મુઘ્ન આવી તત; કુછુ જાણે ક્યાં મૂકિયાં, કાની પાસ રતન મૃદ્ધિ ગઇ ને સુત ગયા, રાખે છવ શો રંગ; દેજ તજવા નિસરયે, જ્યાં ગુણવંતી ગુગ. રાયે નીર; કરિ આશ્વાસના, એસી પાયુ ભૂપ ગ્રૂપ ઊપર ગયા, સમરી શ્યામ શરીર, સાંભળ ક્રુષ સાહામણા, કાહડ અહિંથી સાપ; મળવા આવ્યા મનુષ્ય કા, મુક્રિનિધીના બાપ. સમીપે તેડયેા સપને, વાત એકાંત; એહ બાપ તુ મૅટો, ભાગી મનની ભ્રાંત, રત્ન ૬૪ રીઝમે દે, નિરમળ જાતી તેટ; એક વરસ ગણુ આજથી, (હું) પાઃ આવિશ પેટ. ૪૭૧