પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. ચણું પખાળી ચહુઁાદક લીજેન્ટ, પૂજા કરીને દાવત કીજી,૩ અગ સાહામણુ’ સુખ દીજે; કાંયક જે જે અમથી સૌજી. ૪ લેછે. મરડની વાત; અમારે તમ વિના નથી કૉ નાથજી. ૫ હું સર્વે તજીને શરણે આવ્યાજી; કાંહે મનમાંહે જે જે ભાગ્યેા. ૬ શુ કહુ શામાજીના મચકાછ; મેલ્યાંતાં એહુ જણ લચકાજી. ૭ આજપી નકર કાયે ખચકેજી; નરસૈયા નાંખે નેહના ભાજી, ૮ ચાતુરી ૩૫ મી-રાગ દેશાખ સાંભળ સખી તારા નવલ રઞ, વાલાજી વિલસીયા રજની રમતાં રંગ, ૧ હાળ પરગઢ દીસે પદભની, તારે ચ'દન અંગે અંગ; તારાં મદભર્યાં લેાચન દીસે, મુખ બેલ વાણુ દુર્ગ. વલણ. ૩ સુરત સંગ્રામનાંૐ નયણુ; વસ્ય કીધે મા ભણુ. તારાં હસી રહ્યાંરે કપેલ; તારૂ વદન કોમલ શશિતેલ, ૪ ઢાળ. સખી નાં વચન સુણીને, હરે હરખ અપાર; નરસૈંયાચા નાથ મળીયે, કીધલા વિવિધ વિહાર. ૫ ચાતુરી ૩૬ મી-રાગ બિહાગડા. સેડીએ સેહાવતીરે, રમતીવાલાજીને સંગ; ભાવે ભજતીરે, મન વાા છે અહુ રંગ કંચુકી કસણ બહુ કસ કસેરે, રપર લેહેકે છે હાર; હારમાં પુષ્પ અમૂલ્ય છે રે, જે સુગંધ આપે અષાર. ગ્ પિઉ સંગ વિલસતીરે, વદન નીરખી કરે અમૃત પાન; ભૂજ અન ભાડીનેરે, ઊપર લીધેકા કાહાન હાસ્ય કરતી ઉમ’ગી અખળારે, સબળ સનમુખ શ્યામ; ક્રાયકાય નવ આસરેરે, ર'ગ થા। અતિ સામ, ૪ કૃષ્ણુનેરે, ધન્ય ધન્ય નારી વિલાસ; ધન્ય ધન્ય નરસહિયા નિરખતારે,હરખતાં શહોતી મનની આશ ધન્ય ધન્ય પ ચાતુરી છત્રીસી સમાસ હૈ ૩ ૨૩