પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. પંખી | પિચે નહિ નીર, શામ રૂપ થયાં સરવ શરીર; પૃથી કા નવ ચાલે પથ, પ્રમાએ પરહેરિયા કંધ. કુલાચાર ન કરે કાકર્મ, એવાં અતિશે થાય અધર્મ, વિપરીત થવા માંડી વાત, અતિ થાય એવા ઉતપાત, વાયુ વેગ વરૂના વાયા, નરપતિ તીર્થમાં નાદિયા. પ્રહ્લેકાળે અગ્નિ જેમ, સૂર્ય તપવા માંડયા તેમ; ચાલી કુંડે તુલસી માળ, ગાપીચંદન કીધું ભાલ; રાધે કૃષ્ણે કહ્યુ' સત વાર, ભરવા માસ છુટયા બાર. ચાર વાણિયા ચારર બ્રહ્મ, રક્ષણ કરવા નિર્ઝનો ધર્મ, મહિપતિના ધરનાં જણુ ચાર, પ્રધાન સહિત બુદ્મિવત ખાર. સાધન સર્વ કચ્યાં બહુ પુન્ય, નિમિષ માત્ર રાખી નહિ નુન્ય; સહુએ સ્તુતી સૂચની કરી, કરે માળા તુલસીની ધરી, આત્મઘાત કરે જેટલું, પંચાને દીડે તેટલું; આવ્યા આવ્યા આવ્યે એડ્, સહુત દૂધે વુયા મેર ગામ બધાનું દુખરું ગયું. સહુકાનું મન શાંતળ થયું; ભાજી સિદ્ધ છે કે શીયાળ, ધન્યવાદ આપે તતકાળ. સિંહુ સિંહુ ને સહુન્ટ હાય, કષ્ટ ૨ખ જત પામે કાય; દુભિ કરા રત્ર કીજિયે, યાચિકને દાના દીજીયે, ત્યારે ત્યાં મેલ્યા મહારાજ, પંથી શું કરી આવ્યા કાજ; માને કેમ અમારૂં મન, તમને મળિયા બ્રુગજીવન, મેસે ઊડે ખાયે પિયે, પતે આપે ને લે દિયે; તે તાંત માંડીને કહ્યાં, લક્ષણવંત લેખે લઘુાં. તમેા કહ્યુ તે માન્યુ મન, ધન્ય ધન્ય છે આજ સુદિન; પુરે સાખ પ્રભુજી ત્યારે, તનથી મન માનું તાહરે. ઢાહેરા પથી કહે સુણ પુરપતી, કયમ માટે તુ કહે તેમ શ્રીપત કહે, જદુપત થાપિ ઉથાપે આપવું, તુજ મન; જગજીવન વૃષ્ટિ; રચના વાયુ પરમેશ્વર પલકે રચે, ચાદ લેાકની સૃષ્ટિ. ૪૭૩