પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૪
સામળ ભટ્ટ.

૪૭૪ સામળ ભટ્ટ. વાર વિશ્વભરને નથી, કહે જે કેહેવુ… હાય; તુ કહે તેમ ત્રિકમ કહે, જગતજ બધું જોય. સત્ય કહે શુળિ ચડા, તા થાવુ નિષ્પાપ; પ્રત્યક્ષે કહેશે પ્રગઢિ તા, ઊરિશ હુ આપ. ગુણવતાને એ ગમ્યું, મૂકયે। મનને ગર્વ; સતવાદી શૂળી ચડે, હરિ હરિ કહે છે સર્વ સિહાસન સનાતણું, ઝવેર ન જડાવ; ગાદી શુળી ઉપર શાભાવિયું, અન્યાજ પુન્ય અનાવ મખમલની ફરી, ઈંદ્રાસન આકાર; બેઠે બુદિનિધાન ત્યાં, અતિ સુખ અપરમાર, અજવાળુ અતરિક્ષ થયુ', કાઢિ મનવત્ કામ; સ્વમાવત સહુ નિરખિયું, ગુણસાગર ધનશ્યામ. પીતાંબર પલવટ કરી, ઝા કુંડળ કાન; વૈજયંતિ ઉર માળ છૅ, ભૃગુટી ભીતે વાન ધૂમક નેપુર ઝાંઝરી, ઘમ ઘમ ધુધરી પાય; વિઠ્ઠલવર વરણાગિયા, વેણ મધુરી રૂપ અપટુ અવનવું, છે અતિ શાભિત શ્ર; વાય. ગેમી પુષ્પની દૃષ્ટ. શર્કુમકુભાળ; વાગે દુંદુભી, થાયે ચંદન ચરચ્યાં આવનાં, અત્તર બરાસ અગા, શ્રેણાં અમર ધન Àાળ. સુખ તેઙ સમે સર્વને, લાભ પામતા લેાક; તરિયા ભતા તે સમે, સત્ય હીણુને રાક, રાય વધાવ્યા મોતિયે, મનસા પામ્યા ભાન; સંદેહ સાના ટાળિ પ્રભૂ, પામ્યા અંતરધ્યાન જેનુ પુન્ય પ્રગટ થયું, જેનું સાચું કમ; તેને દર્શન આપિયુ’, ધાર્મિકને જે ધ જે કા જપતા જપ નિતે, કા કરતા અતિ પુન્ય; તેણે ઇશ્વર નિરખિયા, ન રહી એકે નુન્ય, જય જયકાર જુગે થયા, જે જે જન્મ હિત હાય; કાનાં પુન્યજ પ્રગઢિયાં, કળી શકે ન કાય