પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. સત હાથી ને સત ધાડલા, જેવા જય વિજય જોડલા; માળવ પ્રગણામાં જે મુખી, તાંયાપત્રે આપ્યાં લખી. અધિત તેને યે આપ, કરી ખંડણી તેને મા; આશિશ સહુકા કેરી લીધ, પછૅ કામ એક સારૂ કીધ તેજપાળને તેડયેા તર્ત, શિર લીધુ બ્રાહ્મણનું મર્ત; તેડાવી દીધાં બહુ માન, બ્રુગત કરી જોડાવી જાંન. મમ પ્રધાનને પુત્રી એક, પદ્મની છે વધુ વેક; તેને હું પરણાવુ માન, કાડે દેઉં છું કન્યાદાન. હસ્તી ઊપર પધરાવિયા, પુષ્પ મતિયેથિ વધાવિયે; નવલખ ન થઇ નવરંગ, રાખી ભાત્ર સભા સહુ સંગ ધાર નિશાન રૂડાં ગાજતે, હાંચ્યા સા વાજું વાજતે; જીતે થયું નત્રિને તણુ, વર લાગો વિક્રમ રાજાન સેાનાના રજવૃંગિયા, પુરે મનોરથ પ્રભુ પૂજિયા; ખાન પાન મેવા પકવાન, રોવા કારણુ મુકયા પ્રધાન. વિવાહ કામે વાધી વાત, રાખી ળન દિવસ શુભ સાત; રીત ભાત ગ્રહસ્થાવટ ઘણી, પુત્રી પરણે જ્યભ નિર તણી. ઉન્હેણુ વગર સબળુ જમ્મુ, રાય દેસડુ વહે નમ્યું; કીધું તિલક નૃપત જ્યારે, ડૅમ વૃષ્ટિ થઇ ત્યાં તાહરે. શત રથ તે શત હસ્તી સજ્યા, જે ઊપર ક્રૂકે છે ધ્વસ્ત; છનું ક્રેડ ટકાનાં છત્ર, પાંસડ લાખ પાડા પત્ર. બાજુ લાખ ટકા આંટમાં, ઘણા ગર્થ આપ્યો ગાંમાં; પોતાના શોભિત રાણુગાર, અતિ માટા મેતીના હાર, ધન અલેખે આપ્યા ધર્મ, કન્યાદાન સમે શુભ કર્મ; ત્રાંબા પત્રે લેખે લખી, ખાંસહ પ્રગણુાં કિં મુખી. જાન વળાવી દીધાં ભાન, તેજપાળને કથા પ્રધાન; જે આવ્યાતા જાનિ માં, આપિ અવ પાંચાડયા તાંદુ, શાહ પુત્ર એ સાહામણા, કાળા પણ અતિ કોડામણું; હૂંથિ ન થાય તે એણે કહ્યુ, પરકારજ દેખી મૃન કર્યુ. ૪૭૭