પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૪૭૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાસા. પૂરણ જેષ પ્રગટ થયું, ને કહ્યું સક્ષપે સાર; મૂરખ મુખ ભરડી જશે, લ રીઝે દાતાર દયા રૂડી છે દાનથી, પરમાથશુ પ્રીત; પુન્ય કાજ પ્રેમ કરે, એ સહુ જનની રીત. તેના પુન્ય પ્રતાપથી, લખ્યા ગ્રંથ એ સાર: આતાજન શ્રી હરિ કહેા, ભાવ ધરી નર નાર. વખાણ કરિને પૂતળી, આપે ગઇ આકાશ; મેહુ કથા પૂરણ ટવી, કહું કવિ સામળદાસ. આતાવકતા સમજતા, કહે કવિ તા કરોડ; સામળભટ કહે ખાલતે, જય જય શ્રી રોડ. રૂપાવતીની વત્તા સમાપ્ત ૪૭૮