પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૮૦ હરીરામ. સુરતના વતની. સંવત્ ૧૮૮૦માં હયાત હતા. એના રચેલા ગ્રંથા:- સીતા સ્વયંવર, રૂક્રિમણિ સ્વયંવર અને કૃષ્ણવિરહનાં પદ સીતાસ્વયંવર. કડવું ૧ લુ રાગ ગાડી (ચાયાઇ,) પ્રથમ પ્રભુ ત મહેશ, ઉત્તમ અતિ આપો ઉપદેશ; બા સુતનું ધ્યાનજ ધ, હરીગુણ ગાવા પુચ્છા કર ગુણનીધી ગણપતિ ગુણ ભડાર, સીદરે શેાભે શણગાર; દુંદાલા ઃખભંજન દયાળ, કર કોંકણુ મુક્તાળ માળ. શીશ ચડે સેવવાં સાર, કરોશભ ક્રસી હથીયાર, એકદંત સુધયુવન સ્વામ, મંગળ આરે લીરે નામ. પ્રહ્મ સુતા માતા માસતી, વખાદનીતુ સરસ્વતી; વિણા પુસ્તક શેર્ભે પાણ, મા મુને આપા શુભ વાણુ. અક્ષર રૂપ તુ અખિલ બ્રહ્મ, તારા કાઈ ન ાણે મર્મ; શબ્દરૂપે સચરાચર રહે, અલેખ ૨૫ તારૂ કા નવ લહું. ધ્રુવ અજ્ઞાની ખાળક બુધ, કહી ન જાણે અક્ષર શુદ્ધ તે માટે મુજ ઉપર મયા, આ વાક્ વાણી કશે દયા. શ્રી ગુરૂક્ષ્મણૅ કમલ બેન ધ, પ્રેમે કરીને પૂજા કરૂં; જેને ગુરૂ સમ દૃર્ટ જોય, તે મન વાંછિત પામે સાય, 9 તે માટે પૂજન કરૂ'જથા, શ્રી ગુરૂ મુખધી કહું શુભ કથા; ગુરૂ બ્રહ્મ ગગા સરસ્વતી, ઉત્તમ આપજો નિર્મળ મતી. ૧ ર ૩ ૪. ૫ $ 4