પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪



ગોવિંદ ગમન.

2 ગોવિંદ ગમન રાગ સામેરી, અવર્ણય છેઃ અવિનાશ, કૃષ્ણ કૃપાળ દયાળ રે; કૃષ્ણુ, તેાય દાસાનુદાસ ગુણ ગાય, હાઇએ વયિ વિશ્વપાળ રે. ઋષિપત્ની ઋષિ વચન પાળવા, મધુપુરમાં અવર્તારયા ૐ; મેદિની ભારણ મામા ભયથી, ગોકુળમાં જઇ રિયા ૐ કૃષ્ણુ. ખક બકી ત્રણાવત કાલિ મુન, અગાસુર કેશી માર્યા રે; પુરંદર પરમેષ્ટિ ગર્વટાળિયા, જદુરાએ સકટ નિવાર્યાં રે બાળલીલા દાણુલીન્ના લાલે, રાસલીલા જળલીલા કીધી રે; ગાકુળ કાર્જ પૂરૂ થયેથી, મામાને અવળી મત દીધી રે. જગ્ન મખાંતર મામાએ કાઢી, અક્રૂર ગોકુળ મેલ્યા રે; નિશાએ નઃ ધરે રથ છેાડી, કુષ્ણુને મળિયા વેહુલા રે તેણે કૃષ્ણનું ગમન કરાવ્યું, તે પ્રાકૃત માંય કરિયે રે; ભક્ત કવિ રખે એક જાણો, જેમ તેમ નરસધૃતરિયે રે પદ્મ ૧ સુરાગ માર્ કૃષ્ણ. કૃષ્ણ. કૃષ્ણ, જવ અક્રૂર આવ્યા રૃજમાં, જુએ ગેપ ગોપીનાં ઘેલાં; કૃષ્ણ મુખ નિરખ્યા કરે, જેનાં મન નથી મેલાં, એ. સૂતાં એસતાં ઊઠતાં, રમતાં જમતાં કરે કૃષ્ણુ; બાળ રૂએ કૃષ્ણ કૃષ્ણ કહી, ન મટે કેાની તૃષ્ણ જુએ. નંદ જશે!દા નંદન વિના, નવ લે અન્યનું નામ; અવશેષ નામ રામ, જુએ, ભવને રે આવ્યા; રચે રૈવંત રૂડા જોડિયા, અક્રૂર ક્રૂર સંદેશ લાવ્યા. જુએ. ગાષિયાએ જઈ નદને કહ્યું, મહારાજ કા રાજ પધાર્યા; અને ન ઓળખ્યા, સામા જેવા સાયા. જીએ. ક્રમ કામ ધામ કૃષ્ણ, એ વિધ વાટે નિરખતાં, અક્રૂર