પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૩
સીતાસ્વયંવર.

સીતાપ વર. શિષ કહે રાજા સાંભળો, ઍ કન્યા આપી ઈશ; રીધ સીધ પામીશ એ થકી, તુને મળશે શ્રી જુગદીશ. ૧૬ એક વૈદેહી ખીજી મૈસ્થળી, ત્રીજી જાનકી ને સીત; પછી યથારીે જે માત તાતની, લાવો રાજા નિય. ૧૭ એવુ સુણી રાય હરખી, બહુ દાન આપે એવ; ગુજ અશ્રુ ધન રથ વસ્ત્ર આપ્યાં,વિને તતખેવ, ૧૯ તે ધનુ લઇને મેલીયુ, ગ્રહ મધ્ય ઉત્તમ ામ; તેને પ્રેમે પૂજે નરપતી, નિત્ય નિત્ય કરે પ્રણામ. ૧૯ એમ કરતાં બહુ વરસ ગયાં, જાના ઐઢી થાય; માત પિતાના લક્ષ બહુ, ક્ષણુ એક અળગી ન થાય. ૨૦ એક દિવસ માતા કહું રે પુત્રી, હવનશાળા માંહે; ભૂમીને શુદ્ધ વેગે કરા, રાય પુજા કરવા જાયે. ૨૧ સુણી વચનને શીઘ્ર ચાલી, મંદિર મધ્યે કુમાર; જઈ ધનુષ મેલ્યુ વેગg, ક્ષણ ન લાગી વાર. ૨૩ ઘણા કાળની પવિત્ર ધરણી, સર્વ કીધી શુ; તેવે સમે ત્યાં રાજા આવ્યા, મન વિચારે છે બુદ્ધ. ૨૩ વલણ. બુદ્ધ વિચારી તેડી નારી, રાય જન્નશાળે ઉભે રહ્યા; કરોડી વિપ્ર હરીરામ કહે, કૌતુકોઈ વિસ્મય થયે. કડવું ૩ જી.-રાગ મારૂ ૪૮૩ ૪ વાલ્મીક હે ભરાજને, સાંભળેા મુનિ મહંતરે; nફ રાય વિમાસણુ કરતાં, થયે અતિ આશ્રીતરે. સત્યાનદ પ્રધાન પ્રત્યે, સભળાવે વાત વિચારી; સિતારૂપ માનવનું દીસે, પણ કા કારણુ અવતારીરે. પ્રૈાઢ ધનુષ પર્યંત સરખું, કે નરૈનવ ગ્રહેવાયરે; અળયુ હળવે કરી મેથ્યુ, જાનકી કામલ કારે. તે માટે મારા મન સાથે, વિચાર કીધે( જાણુરે; જેકા એ કાડડ ભાંગે તે, કુંવરીને ગ્રહે પાછુરે 8 ૧ ૐ