પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૬
હરીરામ.

૪૮૬ હરીરામ. કેરિંગ મૃગ ચાલુક બહુ ભમે,મધ્યાન કાળ થયા તેણે સમે; અતિ શ્રમે વ્યાકુલ થયા રાય,બાંધી અશ્વ એ દુમ છાંય. વશિષ્ટ રૂપી તવ આવ્યા તહાં, વિશ્વામિત્ર રાય ખેઢી જહાં; પ્રાર્થના કીધી રાયે ઘણી, રૂપી જોત જાણે, દિનમણી. મધ્ય દિવસ થયા અતિકાલ, ભેાજન કરી જાજે ભૂપાળ; નકાર મા કરશેા મુખે જેહ, પ્રાણ્ય મુજ મમાં રહે તેવુ. કહી નિયંત્રણ રૂપીજી ધસ્યા, રાન્ન પ્રધાન અન્યાઅન્ય હસ્યા; તાપસ વિત્ર વિચાર ન કરે, વચન મુખ આવ્યુચરે. કરી નિમત્રણ ચાલ્યા ઘેર, ભેજનની શી થાશે પેર; મુજ સાથે સેન્યા છે ઘણી, અકળતીત તે નવ જાયે કળી, ૧૧ મહારથી જોદ્દા અસ્વાર, કરતાં રોષ ન ઝીઝે ભાર; ૧૦ એમ કહી રાયે સજ્યુ સેન, વશિષ્ટ સ્મરિયાં ક્રામધેન. ૧૨ સ્મરણ માત્રે માતા આવીયાં,નવનીધ અષ્ટમા સિધ લાવીયાં; તત્કાળ થયાં કનકનાં ધામ, ગાખ જાળીયાં મનેારથ હામ, ૧૩ નવા સ્થંભ સુવર્ણના ધડયા, હીરા ભાણેક ને મેJતી જડયા; હુંયશાળા ગશાળા સા સીદ્દ, ટાંકાં મીષ્ટ ગ્રહ મધ્યે રી ૧૪ કનક ઢાલીયા ઢાળ્યા જહાં, રાજાને ઊતાર્યા તડાં; જળ થળ ભેદ ન પામે પાર, ભૂલ્યેા ભૂપતિ ભુવન મેઝાર, ૧૫ ભદિર જોતાં નાવે છે”, થાકયા રાય શીતલ થયેા દે; સેવક સા આવ્યા. નિર્વાણ, રાજા પ્રત્યે ખાલ્કા વાળુ. ૧૬ માર્જન કરવા માંડે જ, ધર્માં ભાજન વેળા થઇ; ઉષ્ણાદકે ત્યાં કીધાં સ્નાત, આસને જઇ કે રાજાન. ૧૭ આગળ માંડી સુવર્ણની થાળ, પીરસ્યાં પકવાન રળિ; આરોગી ઊઠયા રાજાન, ઉપર આપ્યાં ફાળ પાન. ૧૨ સૈન્ય સર્વશું ભેજત કરી, ઉતારે શય આપે કરી; પ્રતિજોધરાજના જહાં, અમે સેવક રૂપીના તહાં re એણી પેરે રાખ્યા દીન ત્રણ, રાન્ન વિસ્મય પામ્યા મન; રૂખીને રહેવા નાની મઢી, આવી રીધ આ કાણું ઘડી. ૨૦ તવ મંત્રી કહે સાંભળ રાયે, એક ધેનુ રૂષીના મઠ માંહે; તે થકી રીધ સીધ સાથઈ, રાજા કહે અહીં માવે। જઈ, ૧૧ 19 e