પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૭
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. અહુ સેવક ધામા તેણી વાર, છેડી ગાયને કાદી બહાર; ધ્રૂજે દેહ કરે દુષ્ટ પ્રહાર, તવ ત્યાં વરત્યેા હાહાકાર. ૨ કામદુધાને ચઢીયા ક્રોધ, રામ શમથી પ્રગટયા જોધ; એક રામથી દશ દશ જેહ, આગળ રૂધીર ખીંદુથી વધે તેહ. મારી સૈન્ય કર્યુ સહાર, નાઠે રાજા તે દુઃખ રાય સંભારી મત, તજી રાજ્યને આ રાજ્ય કર્મથી અદકું' તપ, તે માટે કરૂ હરીને જપ; જઈ આરાધ્યા શ્રી ભગવાન, બ્રહ્મવિ કહાળ્યુ રાજાન એકત્રીશ’ગ રાજ્ય બ્રાહ્મણને શાપ,રાક્ષસ દેહ પામ્યા તે આપ; તેને મળ્યા રૂથી વિશ્વામિત્ર, ભક્ષ કરાવ્યા વશિષ્ઠના પુત્ર પછી તે તણે પ્રતાપે કરી, ઈ યજ્ઞતણી થઇ ખરી; કહે હરીરામ હું કાંઈ ન લહુ, વિશ્વામિત્ર યજ્ઞ મહિમા કહું ૨૭ વન માઝાર; ચાલ્યા વન વલણ. હવે યજ્ઞના મહિમા કહુ, સુણા શ્રાતાજન; જો વિશ્વ તરવા મન ધરા, તે હરી બન્ને હરીજનરે. કડવું ૫ મુ–ઞ રામગ્રી. મુનીવાશ્મીકળખાયા વાણુજી,વિશ્વામિત્રે માંડયે યજ્ઞ તણું; મંડપ રચના કરી અવશ્યમેવ૭, તતક્ષણ તેડયા સર્વે દેવજી. હાલ. દેવ ત્યાં સર્વ તેંડયા, જોર્ડ ? તેત્રીસ; વિમાને બેસી આવીયા, સુરપતિ બ્રહ્મા દા. ગણપતિ શ્વેશ્વર આવીયા, ત્યાં ગર્ગ ગૈાતમ જેવ; ત્રી ચ્યવન ને બૃહસ્પતિ, ભૃગુ ભરદ્રાજ ત્યાં તેવુ વેદવ્યાસ તે વૈશ’પાયન, સુત પુરાણીક જૈમિની જમદગ્ની દે, વૈમ્ય કામેશ તેહ. અંતરિક્ષથી ઋષી નારદ આવ્યા, જે મહા માન્ય પવિત્ર; તેની પુજા ફીધી પ્રેમશુ, ભેટીયા વિશ્વામિત્ર. ૪૮૭ ૧૩ ૨૪ પ ૨૮ ૧ ' ૩ +