પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૯
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. અધ્ય સભાથી ઊઠીને, આસન મધુપર્કની પુળ કરી, નરનારી આપ્યાં રાય; લાગ્યાં પાય. ૨૧ ૪૮૮ વલણ. પાય લાગ્યાં રાય રાણી, આશીવાદ ઋષીએ કથા; કહે હરીરામ પછી માંહે વળગી,રાય રૂપી ધરમાં ગયા. ૨૨ કડવુ’ કે હું રાગ વેરાડી. વામીક એમ ઊંચરે, દશરથ રૂપીની પુજા કરે; કાશલ્યા રેડે વાર, રાય ચ પખાળે સાર કેશર ચંદને અર્થ કરી, રાજાએ મુખવાણી ઊંચરી; વેગળેથી કેમ આવ્યા રવામ, મુજ સેવક સરખું શું કામ, ઘણે દિવસે મળીયા તમા, જે કહેશેા તે કરશું અમે; સર્વાંગી વચન ત્યાં વિશ્વામિત્ર, ઓલ્યા ઋષીજી પૂર્મ પવિત્ર. સાંભળો રાજા કહુ તે પેર, જે કારણુ આવ્યા તમ ઘેર; મે તે મન શું ઇચ્છા કરી, યજ્ઞ કરી સંતેજી હરી. મે યજ્ઞના માંડયા આરબ, તેડયા સહસ્ત્ર અડચાસી બ્રહ્મ; પ્રશ્નલ યજ્ઞ પુરૂશ્રરણે કરી, આહુતી લઇને મુખમાં ધરી. તેણે સમે દાનવ જગ કરે, યજ્ઞ તગે આવી ભગ કરે; શિલા વૃષ્ટિ કરે ત્યાં તે, નાંખે મળમૂખ્યાર્દિક ઍહ. ૨ ૩ ૪ ૫ દૃરે દૃષ્ટ ન દેખે કાય, કરે ભગ અધ્વરા સાય; વળી યજ્ઞ આરંભ્ય જેહુ, આવી અસુરે બાંગ્યા તર એમ મુને દુઃખ દીધુ ઘણુટું રાન્ન તુર આગળ ભણ; પછી રૂપી સમસ્તે આજ્ઞા કરી,મુને અહીં માકા ખપ કરી, કશું દશરથને કર પધાર, અવતયા શ્રી જીંગદાધાર; કૈાશલ્યા ઉદરે નીવાસ, પ્રગટયા પૂરણ બ્રહ્મ પ્રકાર તે થી થાશે તુજ કામ, આપા જાચુ કૈાશલ્યા એવું સાંભળી, રાજા ગદગદ કંઠે રૂએ, લમણું રામ; પડી ધણું તે મુદ્ર વી. ૧૦ ચિંતાતુર ચાપાસે બ્લૂએ; મુહૂર્ત એક પછી સુદ્ધિ થઇ, કરશય્યા રાય પાસે ગઈ. ૧૧ 19 L દ