પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૧
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. દશરથને પ્રીવશે સુખી, રામને લઈ જાશે તવ રૂખી; ઞાતા જન મેલે મુખ રામ, તે પદ પામેા વૈકુ’ધામ ૨૭ કડવુ' ૭ સુ-રાગ કેદારો, દશરથની સાંભળી વાણી,ચડયે ક્રોધ ને બહુરીશ આણી; મન જાણી વિશ્વામિત્ર એમ એચરેરે. ૪t ઢાળ. વિશ્વામિત્ર રૂપી એણીપેરે મેલ્યા, સાંભળ સાચું રાય; રૂપી વચનને મિથ્યા કરતાં, અપાર ડું થાય. ' રઘુકુળ તિલક તુ રાજા દશરથ, ત્રૈલોકમાં જેનું નામ; પ્રતાપ તે મહિમા જાણી, તે હું આવ્યા તમ ધામ. રાજા તણાતા ધર્મ એ છે જે, જાચકનાં સુણી વાય; ઉરામ થઈ ઉત્તર આપે તે, પડે કુભિપાક. તે માટે તુજને કહું રાજા, સત્ય વચન જે પ્રકાશ; પ્રસન થઈને નહીં આપીશ તા, પ્રાણુ લને જાા. એવાં કઠણ વચન સાંભળીને, કાંપે નર ને નાર; તેણે સમે વેગેથી આવ્યા, વસિષ્ટ ગુરૂ તેણે ઘર અદ્વૈપાધથી પૂજા કીધી, ચાદક શીર ધરીયાં; સ્વામીજી તમે! ભલે પધાર્યા, અમને કૃતારથ કરીયાં. એકાંત સ્થાનક જઇને બેઠા, દશરથ કહે સુણા સ્વામ; વિશ્વામિત્ર મંદિર મધ્યે બેઠા, જાગે લક્ષ્મણ્રામ, એવાં વચન સુણી શબ્નનાં, વસિષ્ઠ ગુરૂ કહે રાય; એતા મહા હઠીલેદ રૂપી છે, કાણેકએ ન કહેવાય. એણે ત્રીશકુને સ્વર્ગે મેકલવા, સુર સાથે સ્પર્ધા કીધી; બ્રહ્મા તણી લજ્જા ન આણી, નવી સૃષ્ટિ જેણે કીધી. ૧૦ પછી ઈંદ્ર તે ત્યાં આવ્યા, ઋષી શુ સ્નેહજ કીધા; ત્રિશંકુને રાક્ષસ દેહ સાથે તે સ્વર્ગમાં લીધા. ૧૧ વળી આગળ રાજા હરિશ્ચંદ્ર સરખા, તારા સરખી સત્ય ભાવી; તેને દુર્બળ ઘેર પાણી ભરાવ્યું, તેય દયા ન આવી. ૧૨ ૨ ૩ ૪ ૫ ૮ ૯