પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૨
હરીરામ.

૪૨ હરીરામ. તે માટે એ શુ નહી ચાલે, સ્પર્ધા કરતાં રામ; શ્રી રામ લક્ષ્મણને આગળ મૂકીને, લાગો ઋષીને પાય. એ બાળકની ચિંતા ન કરીશ, રૂપી આણે છે પ્રેમ; યજ્ઞ કારજ કરાવી બેઉ, આંધવ આવશે ક્ષેમ. ૧૪ સત્ય વચન જાણી નર નારી, ઉપન્યો અને વિશ્વાસ; ગદગદીત કૐ મેલ્યા વિના, આવ્યા ઋષીને પાસ. ૧૫ કૈાશલ્યા કહે સુણે રૂપીજી, આ બાળક અન્ને લીજે; આજ થકી સોંપ્યા તમ કરમાં, મનને ગમે તે કીજે. ૧૬ એમ કહીને ચહુઁ લાગ્યાં, ઋષી થયા રળીયાત; આશીવાદ દીધા ઋષીએ, અવધ કરી કહી વાત. ૧૭ તમે! કશી ચિંતા ભા કરશૅા, કૌશલ્યાજી માત; યજ્ઞ કાર્ય કરી હું લાવીશ, કુશળ બન્ને એવું કહી સુત લઈ વળ્યા, સાા વળાવા જાય; વળાવી પાછા વળ્યા દશરથ, આવ્યા મંદિર માંય. રાય દશથ મહા દુઃખ પામ્યા, મન ન ચોંટે ગ્રહ અન્ન ઉદ કાશલ્યા ભાત. ૧૮

ત્યાં કલ્પાંત ત્યાગીયુ ને, ટળી મનની શુદ્ધ. ૨૦ કરતાં, સુયૅ નહીં ગ્રહ કામ; ઉભી રહી જાણે ચિત્રવત્ પોતે, પથે જુએ શ્રીરામ ૨૧ અતિ દુ:ખી દશરથને જાણી, વસિષ્ઠ ગુરૂ કહે વાણુ; રાજા તું ચિંતા માં આણીશ, તારા ચુતને છે કલ્યાણુ. ૨૨ થોડા દિવસમાં અહીં આવશે, એમ કહ્યું પીરાય; છૂતાં શાંત થયાં નર નારી, લાગ્યાં ગુરૂને પાય. ૨૩ વલણ. પાયે નમ્યાં ગુરૂને નરનારી, એ કથા એટલેથી રહી; પછી વિશ્વામિત્ર આનંદ સાથે, પૂર ભણી આવ્યા સહી. કડવું ૮ મું-ગંગ સામેરી (દેહ) વિશ્વામિત્ર ત્યાં ચાલીયા તે, સાથે લક્ષ્મણ રામ; પુર અમૃધ્યા પાળમાં, શુભ શુકન થયાં તેણે હામ. ૧૩ 2 ૨૪ '