પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૩
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. (ચાપાઇ.) કામ! શુભ શુકન થયાં તેણે ઠામ, રૂષી કહું થાશે શુભ આ કુંભ ભરી શ્રીવાર, (મી) નારી મંગળ ગાતી ચાર મળે ચેન સવચ્છી ગાય, રૂષીના મનને આનંદ થાય; મૃગ જમણાં થાય પ્રભાત, જોઇ શુકન થયા રળીયાત. સહી કારજ ત્યાં મારૂ થાય, એમ કહી પંથે પળાય; ચાલ્યા આવ્યા તે વન માઝાર, રૂષી રામશુ કહે તેણીવાર. આએં દક્ષિણ દિશા જે વન.એ વાટે જાયે તન; એક તાટિકા રાક્ષસી નામ, તે ત્યાં વાસ વસે તેણે ઠામ. મહા દુષ્ટ અહંકારી આપ, રાત દિવસ કરે બહુ પાપ; પશુ પક્ષી મૃગાર્દિક જેષ, વળી દેવને ન માને તેવુ. જે આવે વન અજાણુ, તેના ક્ષણમાં લે એ પ્રાણુ; એવાં દુષ્ટતાં છે. ચેહેન, દુષ્ટ કર્મી દુક્રીત બહેન. એવુ’ સાંભળી ચાલ્યા તહાં, વન વાટીકાનુ છે જહાં; આવ્યા જાણીને રાજ્યકુમાર, કૈાઢ શબ્દ કી તેણીવાર. હાહાકાર કરીને ઊડી, જાણે અન્ન પડયુ અહીં તૂટી; આવતી સ્વર્ગ અને પાતાળ, તવ ત્યાં પ્રસ્યા દશ દિગ્ધાળ, કાપ કરી તે આવી નાર, સામા ઉભા ત્યાં વિશ્વાધાર; ત્યારે વદ્દન વિકાસ્યુ’ સાય, ચુન્નાગીરીવર જાણે હાય. મહારૂપ ભયફ્ફર ત્રાસ, ઊર્ડ અવનીથી જોય આકાશ; એમ પરાક્રમ માંડયુ નાર, શમે બાણુ મળ્યું તેણીવાર ૧૦ મુકતાં તાટિકાનું તન ભેઘુ, ક્ષક્ષુ માત્રમાં મસ્તક છેલું; જોજન વાયુ શરીર, ખાણુ લેવાને ચડયા રઘુવીર. ૧૧ પદષ‘કજની રજ પામી, મન પ્રીયા અંતરયામી; નારી કંઠે પ્રાણ રહ્યા છે રૂંધી, મન સાથે તેણે સ્તુતી કીધી. ૧૨ તુ છે દીનાનાથ દયાળ, ભવભજન શ્રી ગોપાલ; રઘુવંશ વિષે રઘુરાય, નામે પતિત તે પાવન થાય. ૧૩ ત્યારે પ્રસન્ન થયા રઘુનાથ, વર આપીને કીધી સનાથ; જ્યારે હાય શ્રી કૃષ્ણાવતાર, બાળલીલાએ તારો ઉદ્ધાર. ૧૪ ૪૩ ' ૨ ૩ ૪ મ

' ર