પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૪
હરીરામ.

૪ હરીરામ. ત્યાં તુ પૂતના થઇ અવતરશે, પયપાન કરાવી ઉદ્દરશે; પછી દુષ્ટ દાનવ વળી જેહ, રૂપી આશ્રમે રહેતા તેઙ. ૧૫ ત્યાં તે ભાયા દુષ્ટ અનેક, રામે રાખી પેાતાની ટેક; હતા દાનવી દુષ્ટ જે આવ્યા, હૅલાં માત્રમાં રામે વિદ્યાર્યા. ૧૬ એવુ ચરિત્ર દેખાતે પાટ, ઋષી સર્વે થયા દીગમૂઢ; મનસા શુદ્ધ જાણ્યા , એ તે પ્રગટયા શ્રી પરબ્રહ્મ. મહા જોગી ધ્યાને કરી ધાય, શ્રુતિ સ્મૃતિ નિત્ય કહેવાય; ઐતે આદિ પુરૂષ અવતાર, વિશ્વપાલક વિશ્વાધાર. ૧૮ દૈવ અંતરિક્ષ રહીને જોય, જય જયકાર કરે સા કાય; પુષ્પ વૃષ્ટિ આકાશે. હાય, રઘુવંશ તણે ધન્ય સાય. ૧૯ એવુ કહી સુસ્થાનક જાય, ત્યાંથી ચાલ્યા શ્રી રઘુરાય; ત્યાંથી આવ્યા કુંજ વન પાસ, જ્યાં રૂપીવિશ્વામિત્રનેા વાસ, ૨૦ બીજા અનેક રૂષી સત્ય સાધ, શ્રુતિ સ્મૃતિ વેદ સવા; સદ માસ તે ઋતુ વસત, પુષ્પ ભાર અઢાર અનંત. ૨૨ બહુ આવ કીતન થાય, નિત્ય નૈતમ યાજ થાય; શાભા વકુંઠથી અદકેરી, રૂષી વૃંદની લીલા અનેરી. ૨૩ તાં આવ્યા શ્રી રઘુનાથ, રૂપી પત્ની થયાં રળિયાત; લેઇ અક્ષત પુષ્ણે વધાવે, મુખ જોતાં તૃપ્તિ ન આવે. ૨૪ અહુ રૂષિજન સામા આવ્યા, ઇ આશીશ હરી પધરાવ્યા; ખેડા વિશ્વામિત્રને ઘેર, માંડી યજ્ઞતી ત્યાં પેર. ૨૫ તેડયા સહસ્ત્ર અઠયાસી બ્રહ્મ, માંડયા તણો આરંભ; વળી ઇષ્ટ સખા રાજા જહાં, લખી લેખ તેડાવ્યા તહાં. ર વળી લેાક ખીજા ત્યાં જે, જોવા યુનતે આવ્યા તેવ; ભાઈ મેટુ' આશ્ચર્ય એ, આ તા નહાનાં બાળક એય. ૨૭ તે મહા મેટાં, બ્રુહ કૈભકરશે, છતી દાનવને જશ કેમ લેશે; હવે યજ્ઞ સજાઇ થાય, વેદી ભડપ કુંડ રચાય. ૨૮ શ્રાતા જન સાંભળજો એહ, રામ ચરિત્ર કરતા તેહ; કરજોડી કહે હરીરામ, ગાતાં સુશુતાં વૈકુંઠ ઠામ, ૨૯ ૧૬