પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૫
સીતાસ્વયંવર.

સીતાસ્વયં વર. કંડલુ’ ૯ મુ-રાગ દેવધાર વાક્ષ્મીક ઋષી કહે રામ ચરિત્ર, બેઠા રાજરૂપી વિશ્વામિત્ર; તેડચા સહસ્ર અચાસી બ્રહ્મ, તવ યજ્ઞના માંડયા પ્રારંભ. હુતદ્રવ્ય આમાં બહુ વીધ, યજ્ઞશાળા મધ્યે નવ નીધ; કદળી ફળ ખોરાં ભાત, નાળિયેર કાળ બહુ જાત. વેદ ઋચા રૂષિ ભણે પવિત્ર, દિક્ષા લઇ ખેડા વિશ્વામિત્ર; કૈાઢ જ્વાલ પ્રગટયા વિશ્વદેવ, જોઇ અસુર ધાયા તતખેવ, સુબાહુ અતિબાહુ નામ, યજ્ઞ ધ્વસ માંડયા તેણે “મ; નાંખે મળ મૂત્રાદિક એવ, શિલા વૃષ્ટિ કરે તતખેવ, ખીર્જા બ્રાહ્મણ કહે શ્રી રામ, સ્વામિ શીઘ્ર કરે એ કામ; મહુાપાપી તાટિકાના તન, એણે દુ:ખી કયા બહુ દિન. વિપ્રનાં સાંભળીને વેણુ, કાપ ચઢ્યા હરી રાતાં તેણ; તક્ષ્ણુ ઊઠયા લક્ષ્મણ વીર, બાણુ ત્યાં સાંધ્યુ શ્રી રઘુવીર ઈષ્ટદેવનુ ધરીયુ ધ્યાન, પાતે પાતાનાં રાખે માન; મંત્ર ઉપાસ્યા શ્રી રઘુવીર, કાછ કરી રાખ્યાં મન ધીર સ્થાની તલા રાજન, જાણે દામની છૂટી ઘન; મુખે ગડગડે મેઘ સમાન, અંતરિક્ષ શેાભે ઢાદશ ભાણું. કરથકી વ છૂટયાં ખાણુ, દશૅ દિશા વિટયા અસુરાણ; એકધા દશધા કિ. અસંખ્યાત, અણુના વરસે વરસાદ. ખાણે યજ્ઞની રક્ષા કરે, રૂષી માત્ર મન ધીરજ ધરે; યજ્ઞ કામ ચાલે નીરધાર, ત્યાં કાઇને નવ આવે આળ. 90 દાનવનું જાણી મહા પ્રાણુ, રામે મૂકય તે ઉપર ખાણુ; અંતરિક્ષમાં અગાચર રહે, મહા રૂપ તેનાં કે નવ લહે. ૧૧ મારી દુષ્ટ તે નાખ્યા ધણું, બાંધવ એઉ પમાડયા મહું; તજ ત્યાં વહ્યા જય જયકાર, પ્રાક્રમ પ્રોઢ કર્યું તેણે ઠાર. ૧૨ આશિર્વાદ ભણે રૂપી અનેક, અમૃતા કરતા અભિષેક; રૂપી પત્નિ સ થઇ રળિયાત, ધન્ય ધન્ય તું શ્રી રઘુનાથ ૧૩ અક્ષત પાત્ર અભ્યાણાં લાવે, પચ આરતી કરીને વધાવે; અંતરિક્ષથી દેવતા સા જોય, પુષ્ટિ આકારશે હાય. ૧૪ ૪૫ ૧ ૨ ૩ ૫ E ‘