પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૬
હરીરામ.

x; હરીરામ. સૂર સર્વ થયા દિગમૂઢ, રામચંદ્ર ચરિત્ર મહા ગ્રાઢ; યજ્ઞ પુર્ણ કર્યા પીરાય, પુર્ણાહુતિ હુતદ્રવ્ય હામાય. ૧૫ આપે દાન દક્ષિણા જેવાં વર્ણ, આપી વિશ્વામિત્રતે લાગ્યાથર્યું; આપી આજ્ઞા વિપ્ર જે ખેલાવ્યા,આપ આપણા મઠ જ્યાં આવ્યા. ૧૬ પૂર્ણ યજ્ઞ હવા વિશ્વામિત્ર, શ્રી રઘુનાથતણાં એ ચરિત્ર; નર નારી સુણે ને ગાય, પાંચે પાતક તેનાં જાય. ૧૭ જન્મ મહું તે ગર્ભ વાસ, છૂટે ભવખધનના પાસ; વાલ્મીકજી એલ્યા વાણુ, એવે જનત માધ્યેા જાણું. ૧૮ ગઢ મૈથુલથી આવ્યે। ત્યાંહૈ, વિશ્વામીત્રરામ બેઠા છે જ્યાં હું, આપ્યા પત્ર કરીને પ્રણામ, હું જનકરાયે મેકલીયા સ્વામ ૧૮ વાંચ્યુ’ પત્ર લખ્યુ જે શયે, સ્વયંવર કુવરી વિહિવાય; કુટુંબ સહિત પધારવું સ્વાભ, તમ આવે થાશે સિદ્ધ કામ, ૨૦ જે પત્ર વદે રૂપાશય, ગઢ મૈથલા જાવું થાય; સમજાવી કહી સા વાત, તમે સાથે આવા શ્રી રઘુનાથ. ૨૧ રામ કહે વણ તેડે જઇએ, સ્વામિ પ્રતિ ત્યાં શી કહીએ; પછી વાત સમજાવી કીધ, બન્ને ભ્રાતને સાથે લીધ. ૨૨ વળી વિપ્ર સગાથે જેહ, આગળ ચાલતાં કીધા સ્ને; ઋષીને શુકન થયાં છે દ્વાર, પંચ શબ્દ વાજે નીરધાર, ૨૩ વદી શુકન શ્વેશ્વર જાય, હુમધ્રા સાથે રઘુરાય; કહે હરીરામ હવે ત્યાં જાય, અદ્ભુલ્યા પદરજ થકી મૂકાય. ૨૪ કડવું ૧૦ સુ-રંગ રામગ્રી. એણી પેરે માયા શ્રી રૂષીરાયજી; કુંજ વન તને વિશ્વામિત્ર જાયજી. ઢાળ. એક કી. વન તજી વિશ્વામિત્ર ચાલ્યા, બહુ રૂષી સાથે લીધ; સુરભી ગંગા આવીયાં, વિરામ ક્ષણ્ ત્યાં મેઘૃગ પ્રવાહ વહે છે, ત્યાં રૂષી સર્વે સ્નાન કીધાં, જળ ગંગા તેણે ામ; સ્નાન કર્યાં લક્ષ્મણુ રામ. ૧ ર .