પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૭
સીતાસ્વયંવર.

સીતાસ્થય વર. આગળ ચાલ્યા સાંધકી, વન મધ્ય વિશ્વાધાર; એક પર્ણકુટીની પાસ સભ્યા, દૃઢે પડી તે દ્વાર. તે સમિષ આવ્યા રઘુપતિ, પદસ્પર્શ થયા ત્યાં નૃપ; શિક્ષા ટળી નારી થઈ. મહા માહર રૂ૫. દઇ પ્રદક્ષિણ ચહુઁ લાગી, તું દિનાનાથ દયાળ; ભવ દુ:ખ ભજન ભૂધરા, સમા કરે સંભાળ છે. અભેદને ઉચ્છેદ; અદાતા તુ નિરાકાર તે વિશ્વભર નિર્જન નિષે સ્તવે છે વેદ. ને વિશ્વપાલક, વિશ્વ વદન શ્યામ; અવતાર; આશ વિશ્વન્ત્યાત ઉદ્યાત આત્મા, અનંતનું અભિરામ. પરિબ્રહ્મ પોતે અવતર્યા, હરી સાતમે ભક્તનાં બહુ કારજ કરવા, ઉતારવા ભૂમિ ભાર એમ સ્તુતિ કીધી અતિ ઘણી, સતીયા રઘુરાય; માગી સાંચરી, પુર ભણી પેાતે નય. તવ રામ કહે રૂથી સાંભળા, જે આ અસંભવ વાત; શિલા નારી કેમ થઇ, સ્વામિ કહો મુજને ખ્યાત. વિશ્વામિત્ર કહે સ્વામિ સાંભળે, એ ગાતમ કેરી નાર; એ શાપ જેંગે શિલા બ્રહ્મા તણી એ પુત્રી કહાવે, ચંદ્રશુ એકાંત દીઠાં, તવ કેપીયા ગૈાતમ શાપથી શીલા થઇ, સહસ્ર લા પામ્યા ભૂપતિ, દુઃખ પછી ગુરૂ બૃહસ્પતીએ કૃપા કીધી, લઇ સહુસ્ર ભગનાં સહસ્ર લોચન, પછી અહલ્યાના અનુગ્રહ કર્યું, જ્યારે હશે રામાવતાર; પદપર્શથી સુખ તે આજ છૂટી શાપથી, એવું સાંભળ્યુ રઘુવીર; ત્યાંથી આષા ચાલીયા, ૪૫૭ ૪ ૫ મ ( ર ૧૧ ને, પડી પૃથ્વી મેઝાર. ૧૨ અહલ્યા જેનું નામ; નીજ સ્વામ. ભગ થયો ચંદ્ર; ભોગવ્યું નરેંદ્ર. ૧૪ ગયા કાશી માંહે; કર્યા સુરપતિ ત્યાંઢ ૧૫ ૧૩ પામશે, પામશે ત્યાં ઊદ્ધાર. ૧૬ આવીયા ગંગા તીર. ૧૭ શીધે લાવજે નાવ; ઢીમરને ત્યાં સાદ કીધો, અંતરજામી સ્વામિ પાતે, પ્રીછીયા ભતી ભાવ. ૧e ૩