પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૯
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. તજી વિષયા ઈં િવશ કીધી, અન્ન ઉદક કરી ત્યાગ; કાયા કષ્ટ કરે ઘણું, જાણે હરી વરે મહારાજ, એમ કરતાં રાત વર્ષ ગયાં, એક દિવસ કૈલાસથી ત્યાં રાવણ આવ્યે, જ્યાં તપ કરે પડી કન્યા અતી સુંદર, તેજા પાસે આવી કહે અખલાને, વર મુને ભરથાર, ટે એવું વચન જાણી એ પાપી મુજને સતિ મનમાં, ચાયો છે હુ કેપ; સ્પર્ધા કરે , તપ તણે ડ્રાય પ ધર્મ અર્થ તે કામ શૈક્ષ એ, ચારે પદાર્થ હશે; નીભ વ્રતના ભંગ કરતાં, મુજને અધોગતિ થાશે. le એવું કહી દેહ અગ્ની પ્ર૧ળ્યે, ખામી અશણે મહું; દીધા શાપ એ કુંડથકા, તુ પાપી ધામજે મળ્યું. ૧ કાતક જૈને રાણા રાવણ, વિસ્મય પામ્યા ભૂપ: જેતાં કુંડ મધ્યેથી પ્રગટ, તાપસ પાંચ સ્વરૂપ. 11 સદાકાળ તણા જાણે તાપસ, રાવણું સંયક આવ્યા કહે આપા કર કે ઉઠો અહીંયા, તમને રાયે ખોલાવ્યા, ૧૨ એવુ સુણીને ઋષીને કાપ ચડીયા, એક કુંભ કરમાં લીધે; કનિષ્ટીકાનું શૅાણીત મધ્યે મૂકી, મુખ બાંધીને રદ્દ કીધા. લઇ આપ્યા સેવકના કરમાં, લાવ્યા તે ગ્ર મંઝાર, અંતઃપુરમાં રાષ્ટ્ર હતા. સાંપ્યા વિશ્વ ભાર એમ કરતાં બહુ દિવસ ગયા, એક સમે ભૂપાળ: ભંડારી પાસે ઘટ મગાગે, તે લાવ્યા તતકાળ, છેવુ મુખ ઘટ મધ્યે કન્યા, દીઠું દીવ્ય સ્વરૂપ; તેજ પુંજ મુખ સુંદર શ્વેતાં, આનંદ પામ્યું ભૂપ. ૧૬ તતક્ષણુ ત્યાં ફ્રિજરાર ખેલાવ્યા, લગ્ન નક્ષત્ર કહેવા; એ પુત્રી આવી અહીં, રાય પ્રાણુ તમારા લેવા. ૧૭ સુણી વચન ચિત્ત સ્થિર નહીં, મણીમય પેટી મગાવી; કન્યા લઇ મેલી તે મળે, ચિંતા ગઇ પણ ભાત. ૧૮ પેટી સાગરમાં વેહતી મેલી, કરી મૈથુલા નમ્ર મધ્યે જઈ છીતી, ત્રટ ઉપર વળી ગઇ રત ૧૯ શુ થાય; કન્યાય. ભંડાર, ૫ ૬ 19 e 13 ૧૪ X