પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૧
સીતાસ્વયંવર.

સીતાયવર. ૫૦૧ પડયુ' સમુદ્ર તે સાગર સેત, ઉપર ભેમિ વળી ગઇ રેત; તે હુવડાં પેઢીને સાથ, લીધુ' રાજા જનકે હાથ. તે કારણુ રાય પણજ કરે, ભાંગે ધનુષ તે કુંવરી વરે; એવી વાત કરી જેટલે, મૈથુલપુર દીઠું તેટલે. ૧૩ ૧૨ ૧૯ ધ્વજા પતાકા ગાખ પ્રમાણુ, પંચ શબ્દ વાજે નીશાન; તરીયાં તારણ આંધ્યાં ખાર, ઘેર ઘેર મંગળ ઓચ્છવ સાર ૧૪ કુંકુમ કેસરનાં છાંટણાં, મેતીડે ચાક પુરાવ્યા ધણાં; રાયે શણુગારી સધળી વાટ, ચાચર ચોક ને ચાટાં હાય. ૧૫ રાજભુવનની રચના ધણી, અતિ શાખા સ્વયંવરતણી; તેણે દિવસે ભૂપતિને ઘેર, સભાતી માંડી છે પેર. ૧૬ અનેક દેશતા રાજન, સભા મધ્યે બેઠા આસન; પડયુ' ધનુષ તે સભા મેઝાર, પણ કરીરાય ઊઠે નીરધાર, ૧૭ ધનુષ હાથ ગ્રહ્યું નવ જાય, માન રહિત મહિપતિ ત્યાં થાય; તે બેસે આસન મન ભગ, વળી જાય ðતી ર્ગ. તે દિવસ એમ કરતાં સહી, દીનકર શેખ ને સઝયા થઇ; ઊઠી સભા વસ્થાનક જાય, મદિર મધ્યે આભ્યા રાય, પાસેનારી તેડી સૈય, જનક ગદગદ કંડ હાય; ફાકટ પણ કર્યું મે એહ, ભાજે ધનુષ કુંવરી વરે તેહ. ૨ આજ સભા મધ્યે ઊઠયા જો*,મડાખળોઆ મન આણી ક્રોધ; પાછા બેઠા મહીપતિ, કાડડ ખસ્યું નહીં એક રતિ. ૨૧ હવે નથી વીર જે ધનુષને ધરે, કરે કારજ કંવરીને વરે; તવ નારી કહે સાંભળે રાય, કીધું પણ મિથ્યા કેમ થાય. ૨૨ જો વળી મુખ કહેશે. વાણુ, તે। તમ કુળ નહીં ઉગે ભાણુ; તે માટે ચિંતા પરહરી, કશ કાર્ય મનસા દૃઢ કરી. ૨૩ વિશ્વભર જે કહાવે ાય, તે તમારી કરશે સહાય; કરતાં વાત વિમાસણુ ભમે, પ્રભાતકાળ થયા તેણે સમે, ૨૪ કરી નિત્ય સધ્યા તે સ્નાન, આસને જઇ બેઠા રાજાન; શતાનંદ તેડાવ્યા રાય, સભાતી ત્યાં રચના થાય. ૨૫ હવે કથા અતિ ઉત્તમ થશે, ઋષી વિશ્વામિત્ર પુરમાં આવશે; કહે હરીરામ હું કાંઈ ન લહું, સાધુ સંગથી મહિમા કહું. ૨૬ ૧૮