પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૩
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. શતાનઃ એવું સાંભળી, સ્તુતી કરવા લાગ્યા લળી લળી; સ્વામિ પુરૂષોત્તમ પરિબ્રહ્મ, તારા કાઇએ ન જાણે મ સુરીનર મૂતિ કરે તારી સેવ, નારદાદિ ઈંદ્રાદિક દેવ; જોગી જોગ કરે તપ ધ્યાન, વપ ન પામે શ્રી ભગવાન. ભક્તનાં કરવાને કાજ, અવતરીયા પાતે મહારાજ; લીલાએ ધરીયે। અવતાર, ઉતારવા ભૂમીના ભાર. પ્રભુ દશરથનાં અધ સઘળાં ગયાં, જન્મ જન્મ કૃતારથ થયાં; એવી સ્તુતી કીધી અતિ ઘણી, ત્યાં સંતાપ્યા ત્રિભુવનધણી. ૧૮ રાતાનદે એવી સ્તુતિ કરી, ભતી શાવે સતૈખ્યા શ્રી હરી; ગૌતમ ષિ મન જાણી હૈત, કા રાજાને સા સક્રેત. ૧૯ એ પોતે પ્રગટચા શ્રી હરી, કારણુરૂપ મનુષ્યો દંડુ ધરી; કોરાલ્યા કુખે અવિધાર, લીલાએ લીધો અવતાર. પુત્ર નામ જાણ્યું જુગ સહી, તાત તણી ત્રણ હત્યા ગઇ; તે માટે સાંભળ રાય એહ, મહા બળીયા બાંધવ તે છે. ૨૧ સભા મધ્યે ધનુષ્ય સહી ધરે, બાંગી કાડડ ને કન્યા વરે; જનકરાય અવું સાંભળી, હરખ્યા વદન પોહોતી મન રળી. વિશ્વામિત્રને દીધાં માન, નિજ મંદિર લાવ્યા રાજાન; ભક્તિભાવ આદર બહુ કરી, રામે રૂપીની પૂજા કરી. ૨૩ ૨૨ ૫૦૩ ૧૫ ૧૭ ૨૦ વલણ. સેવા કીધી અતિ ઘણી,નર નારી અતિ વિસ્મય થાયરે: કહે હરીરામ હવે વિશ્વામિત્ર સાથે, શ્રીરધુનાથ સભામાં નયરે. ૨૪ કડવું ૧૪ સુગ મારૂ વાર્મીક કહે ભરદ્વાજને, કથાતણા મહિમાયરે; વિશ્વામિત્ર ને શ્રી રઘુનંદન, ઊઠી સભામધ્ય જાયરે. ૧ અનેક રાય રૂપી સામા આવ્યા, તેમને હૃદયા સાથે મળીયારે; આનંદ પામ્યા સર્વ કા, તાપ મનના રહીયારે. સભા મધ્યે આસને જપ્તે, બેઠા સાથે સારિંગપાણુરે; ઝાંખા થયા ભૂપતિ સર્વ જોતાં, જેમ શશિ મડળમાં ભાણુ, ૩ ૨