પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૫
સીતાસ્વયંવર.

સીતાય વર. રીસે થયાં લેાચન રક્ત રાયનાં, કાપે ધ્રૂજે કાયરે; ઠી વીર વળી વેગે ચાહ્કા, ન્રુપ પાસે જાયઅે. ૧૯ કરી પ્રણામ તે પાછે બેટા, ત્યારે વરત્યો હાહાકારરે; નીચુ જેઇ નૃપતી સા ખેા, મનશુ કરે વિચારરે. ૨૦ સીખી રાજા નિખ ખળીયે, ભર્તુહરી વિરભદ્ર જેડરે; હાથ ખંખેરી સર્વ ખેઠા, ખળહીણ થયાછે તેરે. ૨૧ એક કહે પેહુલ મેં ન જાણ્યુ, આવત શાને કાજ; એક કહું ઘેર શાને જાઉં, ધીક ધીક મારાજર. ૨૨ એક કહું જન્મે શું જનુની, એક કહે માં શું દેખાડુ; એક કહે સિતાને વ્યા વિના, ભરી દેહ અહિંયાં પાડુ રૈ. એક અણુભેછા ઉઠીને ચાલ્પા, એક ભૂમિપર ભાલેરે; એક એકની સાડમાં પેસે, એક સીતા સામું નીહાળેરે. ૨૪ એવા ભાવ કરે સા ભૂપત્તિ, હૃદયે નહીં કાને શુધરે; રાય જનક કોભે શીશ ઉપર, મન વિચારેબુદરે. ૨૫ ૨૩ ક્ષણ. વિચાર કરતાં થયા વિસ્મય, રાય અંતઃપુરમાં આવ્યા સહી; કહે હરીરામ એવું સાંભળી,પછી જાનકાને ચિંતા થઇ. ર ૫૬ ૧૫ મુરાગ ગોડી, વાલ્મિક શુરૂ કહું સીતા સતિ, ઊંચે માહાલ મંદિરમાં રતિ; સભાતણી ગતિ જાણી સર્વે, હાયા ભ્રૂપ જે કરતા ગર્વ. તે જોતાં અતિ થઇ આકળી, તવ રઘુનાથ દૃષ્ટિ બળી; નીરખી રૂપ ત્રિભોવન ધણી, સ્તુતી કરવા લાગી અતિ ઘણી. તુ અંતરજામી અવિનારા, જન્મો જન્મ હું તારે પાસ; મચ્છ કૂર્મ તે વરાહ નામ, સિંહ, વામન ને કર્યુંરામ. હવે સાતમા દશરથને ઠાર, લીધે હરી રામાં અવતાર; તે માટે સ્વામિ પુરા કાડ, કરૂ’ વિનંતી એઉ કરોડ. કલાતણી ભા ને વાટ, સ્વામિ વિલંબ કરો શા માટે; ભાં ધનુષ વેટલા સજ્જ થઈ, કરોડી હું ઉભી રહી. ૧ ૨ ૩ મ ધ