પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૮
હરીરામ.

હરીરામ. તેના ઉછંગ ઉપર હાથ, ખાણુ રાખ્યુ શ્રી રન્નુનાથ; ત્યારે હસ્યા રાવણના પ્રધાન, ભાઇએ સાંભળેા સ. રાજાન ૧૦ આતે માટી આશ્ચર્ય વાત, બળ પરાક્રમ કરે એઉ ભ્રાત; કદાપી કાડડનો ભંગ કરશે, ત્યારે કન્યા તે કાને વરશે. ૧૧ એવુ સાભળી સારીંગપાળુ, ત્યાં લક્ષ્મણને કહે વાણ; તમે એસા વસિષ્ટ ગુરૂ પ.સ, એમ કહી બાણુ મથું અવિનાશ. ૧૨ ક્ષેષ્ઠ તાણ્યું આકર્ષણ પાર, ભાગ્ય ધનુષ્ય કરી ટંકાર; દેવતા સા અંતરિક્ષથી તૈય, પુષ્પવૃષ્ટિ ધશેરી હાય. ૧૩ એવું ચરિત્ર જોઇ અવિનાશ, જય જય શબ્દ હવે આ શ; રૂપી સહસ્ર અચાસી અનેક, રામને કરતા અભિષેક. ૧૪ વારે ઢાલ નીશાતે ધાય, ત્યાંનાં માનુની મંગળ ગાય; ત્યારે જનક સુતા મન હરખી, હરી કમલનયન મુખ નીરખી. ૧૫ થળા. નીરખી મુખ મેહનતણ', {વરહ વ્યાકુલ થઈ નાર; માર્જન કરી ભૂષણ ધરી, રૂખીએ તેડી તેણી વાર. ઢાળ-(ચાપાઇ.) રાન્તન. ૧૨ સખિ સાથ સબ્નેગે આવ્યાં, સીતા માહિરા માંડુ પધરાવ્યાં; એક કનક કલશ અમી રાળ્યા, લેઇ રામને મસ્તકે ઢાળ્યેા. ૧૭ પછી જન સપૂણુ કીધા, પુર્ણાહુતી કરી જશ લીધો; આપે વિપ્રને બહુ દાન, કરોડી રા રૂષી ભતા આશીરવાદ, ચારે વેદતણા મુખે નાદ; એમ યજ્ઞ તે પૂરણ થાય, ખીન્ન ભ્રપતિ ઊઠીતે જાય. Re વસ્ત્ર આંતરપટ ધર્યા આડે, ખીજા કાને મુખ નહીં દેખાડે. પછે વિશ્વામિત્ર રૂપી સાથે, ચાયા રાજભુવન અવિનશ્. ૨૦ ગુરૂ વસિદ્ધ સંગાથે આવ્યા, કનક મેહેલ મધ્યે પધરાવ્યા; સા કાના પાહાતા મનકાડ, જોતાં રામ લક્ષ્મણુની જોડ. ૨ ખેડા વિશ્વામિત્ર રાજન, એક વાત વિચારે મન; લખ્યા લેખ અયે ધ્યાપુરી ધામ, રાજા જનકતા ત્યાં પ્રામ, ૨૨