પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૯
સીતાસ્વયંવર.

સીતાસ્વયં વર. ઉપમા જોગ દશરથ સ્વામ, તમ પુત્ર જે શ્રી રામ; અહીંઆ મેટું પ્રાક્રમ કીધું, વા જાનકીને સુખ દીધું. ૨૩ છત્યા ત્રિભુવતના રાજન, ભાંગ્યુ ધનુષ તે જીમજીવન; તે માટે થઈને સાવધાન. વેહેલા લઇને આવજો જાન, ૨૪ વિઠ્ઠીવા કરવા શ્રી રઘુરાય, લાવજો બહુ સૈન્ય સર્જાય; એમ પત્ર લખ્યા તે ઠામ, આપ્યા દૂતને કહી પ્રણામ. ૨૫ ત્યાં તે નગ્ન યેાધ્યા જાશે, એ કથા અતિ ઉત્તમ થાશે; કહે કરજોડી વિપ્ર હરીરામ, મારે હૃદયે રહે રઘુરામ. ર૬ કડવું ૧૭ સુ-રગ ધન્યાશ્રી. વાલ્મીક કહે ભરદાજને, કથાતા મહિમાયજી; માગી શીખતે સેવક ચાહ્યા, નગ્ન આયેાધ્યા ાયજી. તતક્ષણુ ત્યાં આવ્યેા પુર મધ્યે, રાજભુવન છે જાહેછ: દશરથ રાય અતિ દુ:ખીએ! દીસે, અનુદીન રહે ધરમાંહેજી, દવસ સરખુ નમ અયેાધ્યા, ચિંતાતુર સા લે; રાજકાજ મેં તજીને એ કૈાશલ્યા કલ્પાંત કરે છે, પુત્રતા કરે શોકજી, રાત દિવસ જુએ વાટ”; અવધ કરી રૂપીછલઈ ચાલ્યા, રામ ન આવ્યા શા માટેછે. એમ કરતાં સેવક ત્યાં આવ્યેા, પત્ર આપ્યા કર માજી; વાંચી પત્ર સુખસાગર ઉલટો, ઉભગ અંગ ન સમાયજી. મૂખ વયન પૂછ્યું ડૂત પ્રત્યે, કુશળ છે બેઉ ભ્રાત”; હા સ્વામી ત્યાં રઘુનંદને, ત્રિભુવનમાં કરી ખ્યાતછે. એવાં વચન સુણી રાજા હરખ્યા, તેડાવ્યા નીજ પ્રધાન; કહી વાત સૈન્યા સજ કીધી, તેડાવ્યા બહુ રાખનજી. લખી લેખ તેડાવ્યા સાકે, ઇષ્ટ સખા સૌ વછ; નગર યાધ્યા વહું અઢારે, નિમંત્રણ કાં રહી સર્વેજી. ચાદ સહસ્ર તે રાણી રાયની, તેમાં ત્રણ પટરાણીજી; કૈાશલ્યા કેકે સુમિત્રા, રંભારૂપ વખાણેક. ભર્ત શત્રુઘ્ન પુત્ર બેઉ સાથે, સુભટ વીર સુજાણુજી; સદળ વાદળ બહુ મળીયુ', હી'શારવ કહે કેણુજી. ૫૦૮ ' ૨ ૩ ૪ પ્ { છ