પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૦
હરીરામ.

૧૦ હરીરામ. વાગે ઢાલ નિશાન ચાયુ દળ દશે દિશાથી, ગડગડ, તફેરી રહ્યુતૂર૭; જેમ સાગરનુ પૂરજી. ધ્વજા, નેજા ને છત્ર અંબાડી, રથતણે નહીં પારજી; એવી જુગતે જાન ત્યાં આવી, મૈથુલપુર મેાજારજી, ૧૨ રાય જનક ત્યાં સામા આવ્યા, સૈન્ય સહીત તે ઠામજી; વસિષ્ટ તે વિશ્વામિત્ર ત્યાં બેઠા. મુળીયા લક્ષ્મણુ રામજી. ૧૩ દશરથ મળીયા વિશ્વામિત્રને, વી સિદ્ધ જે મહા મૂન્યજી; રામ ક્ષમણને હૃા શુ ચાંપ્યા, તન્ય તેનુ ધન્યજી, ૧૪ જોઇ જાન જનક મન હરખ્મે, રાય હૃદયામાં હરખ્યાજી; આલિંગન દઇ ઉલ્હાસ પામ્યા, મુખ અભ્યાઅન્ય નીર્ધાંજી ૧૫ સ્નેહી પરસ્પર પ્રીતે મળીયા, હાવ ભાવ બહુ માનજી; નાળિયેર લવિંગ સોપારી આપ્યાં મગર તેલ ને પાનજી. ઉતારા આપ્યા શુભ મંદિર, તહાં રહી નીજ ભૂપ૭; કનકબેમ મેડી મણી રાણક, ગોખ નલીયાં જાપજી, ૧૭ કણ કોઠાર્ ભર્યા જળ ટાંકાં, વેલાં સુખડી લાવ્યાજી; સેવા કરવા સેવક ત્યાં મૂક્યા, રાન્ન મદિર આવ્યાજી. ૧૮ રાષ્ટ્રી ય એકાંત એસીતે, મન શું વિચારી વાતજી; શદ્રીષની કન્યા ત્રળુ સુંદર, વરતે રામના શ્રતજી. ૧૯ વિશ્વામિત્ર વસિષ્ટ ને દશરથ. સૈકાને મન આવ્યું છે; લખી લેખ કાશી થકી શીધે, બ્રાત્ર કુટુંબ ખેલાવ્યું છ ૨ દારધરાય ગ્રહશાંતિક ાધુ સંગ થશયા નાર; હુત દ્રવ્ય પાક મધ્યે હોમે, નાના વધિ ઉપા૨જી. ૨૧ સહસ્ર અઠયાસી રૂપી સેા ખેડા, આપ્યાં કનક ગદાનજી; જાન સફળ ત્યાં સજ્જ કરાવી, તેડાવ્યા પ્રધાન, ર હવે તારણુ વર કરવા વેહેલા, સખી સુહાસણ ત્યાં આવીજી; ચૂ ચંદન તે કસ્તુરી, ત્યાં રાયતે નવરાવીજી. ૨૩ પેઢયા વસ્ત્ર કણ કટીમેખલા, ઑાટે કૌસ્તુભ મણી ઝળકેજી; મસ્તકે ખુપ ભણી માશુક, કાંને કુંડલ લલકેજી, ૨૪ કનક કુંકાવટી કુંકુમ ભરી, કામનીને કર સાય; ભરી શેષ રામ વરધાડે ચઢી, વળ્યા નીશાને ધાયજી, ૫