પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૧
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. વલણ. વળ્યા નીશાને ધાય, ને વધેડે ચડીયા ત્રિભુવન ધણી; કેહુ હરીરામ પ્રિય કરોડી, મુને આરા તમ ચળું કમળતી. ર પ કડવું ૧૮ મુ-રાગ એલાવર રૂપીછ એમ ખોલ્યા વાળુ, વાડે ચડયા સારંગપાછુ; ખાંધલ જખલા સાથે તેડ, વણે રવી શશિ પ્રગટયા ક્રેડ માનભૂખ તેતાં આનદ, વાજાં વાજે દેવનાં દુદ; રામજી હળવે હળવે ચાલ, અંતરિક્ષથી સુરીનર મુર્તીવર ભાળે. કરતા કુસુમતણી બહુ ત્રટ. હરીમુખ જોતાં ન ખાંએ દૃષ્ટ; આકારા છાયું સર્વ વિમાનતવા લીલા શ્રી ભગવાન. અપ્સરા તણી ત્યાં નાચે, ૨ા ૨૫ ત્રીભુવન રાચે; વારે વાણા બંસરી વિશાળ, ઢેલ રશરણાઈ મૃદંગ ને હાલ. અંદન જય જય શબ્દને તે, સાજન યુ રાયની રીતે મૈથુલ માણુક ચોક પુરાવ્યા, બાટાં ચાચર હાટ સાહાળ્યા, મળી બ્રાહ્મળુ વેદ સલાદ, જોડી દે છે આશીરવાદ; મુનીન વિચારું મન, આપા તે પુરણુ પરિક્ષા. અષ્ણુપર ચાલ્યા વિધાધાર, ગાખ ચઢી જાતાં નર ને નાર; હરી મુખ જોઇન હરડે હરખા. માહુ પાની નઇણે નિરખી, પ્રેમે જોતાં રઘુપતિ રામ, તણ લખ્યા લેખ ચિત્રામ; પ્રેમે પૂજ્યા ઉમયા ઇશ. જાનફો પામી વર બ્લુગદીશ. જાગી તપસ ને સન્યાસી, વાનપ્રસ્થ બ્રહ્મચારી ને અભ્યાસી; રામ મુખ જોતાં વેદના વમ્યાં, કહુ અહીં એઠા વૈકુ પામ્યાં. એમ વર મંડપ ઉભા આવી, સાસુ પાંખવા સજાઇ લાવી; અર્ધીને મહેરાં બહુ અણ્ણા, ગુણે ઘાટ ઘાલીને તાણ્યા. જોશી સાવધાન મુખ ખલે, સીતા રામ સન્મુખ સમતાલે; વિધિચે કો સિધ્ધ શુરૂ એ મધુપર્ક, માંડુરા માંહે તે ઊયા અર્ક ૧૧ પેહુલુ’ ભગા વરહ્યું પ્રીતે, હય ગજ રથ આપ્યાં રાયની રીતે; બીજે ભગળે ભાભડાર ત્રીજે વસ્ત્રાભૂષણ અતિ સાર ૧ ' ર્ ૩ ૫

9

2 હ