પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૨
હરીરામ.

૫૧૨ હરીરામ. ચૈાથે મંગળ કન્યાદાન, આપી ચહું નમ્યા રાજાન; એમ સીતા પરણ્યા રામ સમર્થ, મૂતુને પરણાવ્યાં ત્યાં ભર્ય. ૧૨ લક્ષ્મણ ઉમ્મિલા વરી આવ્યા, સુકીર્તીને શત્રુઘ્ન પરણાવ્યા; પરણીને મંદિર મધ્યે લાગ્યા, રાજાએ પેહેરામણી પેહેરાવ્યા. ૧૪ આપ્યા ય ગજ રથ ભંડાર, આપ્યા મુતાળના હાર; આપ્યાં વસ્ત્રાભૂષણુ અતિસાર, ચહુઁ લાગ્યાં તે નર નાર. ૧૫ પ્રણિપત કરીને કહે ભૂપાળ, સ્વામિ તું દીનાનાથ દયાળ; તારા કોય ન પામે પાર, લીલાએ માનવા અવતાર. જાનકી કર્યું અનુષ્ય આપ, તૈથી છૂટયે હું ભવના તાપ; એણુીપેરે સ્તુતિ કરી લાગ્યા પાય, હૃદયા ભેટયાતે દશરથ રાય. એકવીશ દીવસ તે રાખી જાન, ભૂપતિ પૃથ્વીના રાજાન; આના ભાગી તે દશરથ રાય, વાગ્યા ઢાલ નિશાને ધાય, re જનક વળાવીને પાછો વળીયા, મંડપ આવીને આકળીયે; દશરથ દળ આગળથી જાય, પુરું આવે ત્રિભોવન રાય. ૧૯ તેણે સમે મદ્રાચળથી સ્વામ,માર્ગમાં સામા મળ્યા કÁરામ; સારગ ખાને કરમાં લીધ, કેણે ધનુષ ઢંકારવ કીધ. મે તે નક્ષત્રી પૃથ્વી કીધી, એકવીશવાર વિપ્રને દીધી; હજી ક્ષત્રી નામ છે કાય, આયુધ મૂકીને આવા સેક્રય. ૨૧ નીકર દ્ધ કરાની આંહે,સુણી દશરથ કોપ્પા મનમાંહે; કહેા ભાઇહવે શી પરજ કરશુ,Áરામ આડે તે કંખ ઉગરશુ. વલણ. ૨૨ ક્રમ ઉગરશુ' કÁરામ આડે, રાજા મન ચિંતા વસે; કહે હરીરામ બાણુ લઇને,Áરામ, રામ યુદ્ધે કડવું ૧૯ સુ-રાગ રામગ્રી. અણુીપરે આસ્થા શ્રી રુધીરાયજી, યુદ્ધ કરવાને કર્યુંરામ જાય; ક્ષત્રીજાણી મનચડીયા સેધજી,ધનુષ ધર્યું ત્યારે કાંપ્યા જોષછ. ઢાળ જાધ કાંધ્યા અતિઘણુ, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જાણું; 1 ભાણુ પૃષ્ઠે મારીયાં, રણું પડયુ દળ ભંગાણુ, ૧૬ ૨૦ 1