પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૫
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. દશરથ દાન આપે ધણાં તે, હય ગજ રથ ભડારરે; આશીયાદ રૂપી સર્વ ભણે ને, વત્યા જયજયકારરે. વામી, એ સ્વયંવર સીતા રામ તા, જે ભાવકભાવે ગાય; શ્રાતા જન જે સાંભળે, તેનાં પાતિક પાંચે જાયરે. વામી, ૧ બ્રાહ્મણ, સ્ત્રી, પશુ, બાળક, ધાતી, એવા નર જે પાપીરે; રામ નામ એ અક્ષર જપતાં, પાતિક નાંખે કાપીરે. વામી. t શ્રી રઘુનાથ ભજન વિના, પ્રાણી લક્ષ ચારાશી પૂરરે; જન્મ મહું સંખ્યા નહીં જેને, જેમ ઘટમાળા ફૂપરે. વાલ્મી. પશુ પક્ષી મૃગ કીટ પતંગ, કાં ચારે વર્ણરે; પછી મનુષા દેહને પામીયા, હવે ચેતતુ મૂઢ અવર્ણરે. વામી, ૧૦ ભજન કર ભગવાનતણું, હરી જમ કિંકરથી ઉગારેરે; રામ નામની નાવડી તે તે, ભવ જલ સાગર તારેરે. વાલ્મી, ૧૧ તે માટે શ્રાતા જન સાકા, એવા કશ વ્યાપારરે; જેમ તેમ હરી નામ તણા, તમા અક્ષર ભરા ભ ડારરે. વાલ્મી, ૧૨ સવસર સત્તરસે હું જાણું, ઉપર અધકા ત્રણરે; કાત્તક માહ વદ અષ્ટમીએ, આ ગ્રંથ કી પરિપૂર્ણરે. વામી, ૧૩ પદ બારસે તે પદર પૂરાં, આઠ રાગની જાત; કડવું ૨૧ મુ-રાગ ગાડી, વૃષ ખાટ હુ કાંઈ ન જાણું, સંક્ષેપે કહી વાતરે, વાલ્સ્કી, ૧૪ કવિજન કો મુને ખાડ મા દેશ, હું બાળક બુદ્ધ અજાણુરે; જેમ તેમ હરી મહિમા મુખ ખેલ્યા,પ્રાકૃત પદ પ્રમાણુરે, વામી, ૧૫ શ્રી તાપી તટ પર્મ પવિત્ર, સૂર્યપૂર અભિધાનરે; કવિતા વાસ વસે હરીપરામાં, ઔદીચ્ય ાત નિધાનરે. વાલ્મી, ૧૬ શ્રી ગુરૂ બ્રાણુ વૈષ્ણવ જન, કવિતા પૂજન પ્રભુની પાયરે; શ્રી વીરઞ સુત હરીરામ કહું, મુજ હૃદે રહેજો રઘુરાયરે. વાલ્મી, ૧૭ ગાડીએ ગણુપતિ સ્તબ્બા, કરજોડીને લાગ્યુ પાય, ગ્રંથ તણા આરંભ કર્યો, રામ સીતા તણા વિહીવાય, માપ આનંદ સુરે; ગેવિંદ શ્રે. મન આનદ શું; મન ગાવિંદ શ્રે 12 1