પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૮
હરીરામ.

ve હરીરામ. ધન્યાશ્રીએ સેવક સાં ગયે, કહી દશરથને સર્વ વાત, પછી જાન લઇ સર્વે આવીયા, સાથે સ્વજન કુટુંબ સૈ। બ્રાત, ખિલાવરે વર વર ધાડે ચડયા, આવ્યા માહેરામાં ભગવાન. એમ સીતા પરણ્યા પ્રેમશુ, કન્યાદાન, રાયે આપ્યુ રામગ્રીએ રાજા ચાલીયા, વાટે સામા આવ્યા કર્ફ્યુરાન, ત્યાં ધનુષ જોતાં રામેબળ હર્યું, ઋષી ચહ્ નમ્યા તેણે ઠામ, ધન્યાશ્રીએ ધન ધાન્ય આચરે, રામ આવીયા યેધ્યા માંય, ત્યાં દશરથે દાન દીધાં હું, લાગ્યા વસિષ્ટ ગુરૂને પાય, હવે એ કથા પૂરણ થઇ, સીતા રામ તણા વીહીવાય, નર નારી જે કે સાંભળે, તેનાં પાતિક પ્રશ્ને થાય, હુ ક… તે માટે વીનતી, તમે સાંભળેા સુંદર શ્યામ; મારે દે રહેજો રામજી, કરજોડી મહ હરીરામ, આનંદ શ; મન ગાવિંદ શુર. આનંદ ક મન ગાવિંદ શુ'. આનંદ શુ; મન ગાવિંદ રૈ. આનદ શું; મન ગાવિંદ શુરે. આનદ શુ; અન ગાવિંદ શુરે. આનંદ શું; મન ગાવિંદ સુરે આનદ શુરે; મન ગાવિંદ શ્રે. આનંદ શુ; મન ગાવિંદ રે. આનંદ શું; મન ગાવિંદ શુરૈ. આનંદ શુ; મન ગાવિંદ શુરે. આનંદ શુૐ; મન આનંદ શું. આનદ શુ; મન ગાવિંદ રૈ. સીતાય વર સમામ ૩૩ X ૩૫ ch 2 36 ૩. ૩૯ ૪૦ ૪૧ ૪૨ rv