પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૦
ગોપાળદાસ.

પરવ ગાપાળદાસ. પુણ્યતણે પ્રવાહે પામ્યા, સશય શેક ટળે નહીં મનનેા, જપ તપ તીર્ય દાન કીધાં હુ, સત્ય ઉપાય કરો હવે સ્વામિ, દેવ અનેક મનુષ્યતણા અવતાર; જ્ઞાન વિના નિરધાર. મનતે થોભ ન થાય; કાયા કિલમિષ જાય, ઉપાસ્યા આગે, પુજ્યા વેષ અનેક; e કર્મ ધર્મ કરી કરી થાયે, શાંત નહીં ક્ષણુ એક. ૧૧ પિંડ તીવ્રતીત ન આવે, દેતા ખધ ખેટા; વણસતાં અને વાર ન લાગે, ૧૫ જેમ જળના પરપોટા, ૧૨ રત્ન અમૂલ્ય આયુષ્ય મા દિંન પુરું દિન જાય; પદ્મ તત્વના પાર ન જાણુ, ચિંતા મનને થાય, પિડ પડે જે મુક્તિ કહેવાય, ત્યાં મારૂ મન નવ માતે; સંદેશા કાના નહીં આવ્યો,મે જેયે વિચારી જ્ઞાને. ૧૪ જીવનમુક્તિ તણુ! તમા દાતા. આવ્યો દૃઢ વિશ્વાસ; તેમ વિષ્ણુ અન્ય કોઇ નહીં ભવબંધનના તેડું શ તે ઉપાય કરો હવે સ્વામિ, નિસંદેહુ હરિ પદ પામુ; આવાગમન તણા ટળે ફેશ, ગર્ભ વેદના વમું, ૧૬ અંગે મહુત હવા ઘણા મેટા, કર્ન તણી કરી જાળ; વર્ટ વિરોધ રચ્યા બહુવિધના, પ્રાઢા ભેદ વિશાળ, ૧૭ ચાર વદને ચૈદ વિદ્યાન, અર્થ અનેકજ ભાસે; શ્રવણે સુણી પો હું શાષે, કે શી ગતિ મુજ થાશે. ૧૮ આદ્ય નિરંજન પદ અવિનાશી, ઘટઘટ અંતરજામી; ઉત્પત્ત પ્રાય થાય જે અળગા, તે ઓળખાવે સ્વામિ. ૧૯ સૃષ્ટિત રે કારણ કૈવલ્ય, કાળતા મહાકાળ; પડયે પિંડ કરે પ્રભુ મુજને, સદ્ગુરૂ દીન દયાળ. ૨૦ જીવન્મુક્ત દશા મા મેટી, આત્મ ગેધ પ્રકાશ; તે ઉપદેશ કા હવે મુને, જેમ જાણું સર્વાવાસ. ૨૧ સાધુ સંત શિશમીસાને, કસાષ્ટાંગ પ્રણામ; વેદ સકળ ધમ તમા મારે, વૈદ વચન નિયાણુ. ૨૨ તમ ઉપાસના નહિં! ખીજો, જે ટાલા નહિ'ક્ષણૅ ઠાસ; દાસ ગોપાળ કહે કરોડી, જેને પ્રગઢ છે સમ. .. ૩