પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૩
ગેાપાળગીતા.

પાળગીતા. કંડલુ’ ૩ જું-રાગ વેરાડી, શ્રવણે સુણી સદ્ગુરૂની વાણુ, આનંદ પામ્યા શિષ્ય સુજાણ; સ્વામિ કહ્યા તમે બ્રહ્મ વિચાર, મુ૪ મન માન્યુ’ સુણી સહુ સાર. બ્રહ્મ નિરૂપણ કહ્યાં વચન, તે પ્રતિ ઉપજ્યું મા મને; અનુભવ દૃષ્ટે આવ્યા વિશ્વાસ, વ્યાપક વસ્તુ નિરંતર વાસ. સ્વામી મને લાધ્યુ થડમૂળ, મા સદેહ શન્મ્યા માટુ શૂળ; ધન્ય ધન્ય ગુરૂ કૃપાનાય, તમ વિષ્ણુ એવી કહું કોણ વાત. પ્રશ્ન ઉપજ્યુ’ સ્વામિ એક સાર. તેહતા કાને વિચાર; વિશ્વતણા કેમ હવા વિસ્તાર, તે સમજાવી કા વિરધાર. એ ઉપદેશ કરે ગુરૂરાય, જેમ મન મારૂ નિશ્રળ થાય; પંચ ભૂત પ્રગટયાં પ્રચંડ. પ્રથક પ્રયક્ કેવા કૅમ ખાંડ, લક્ષ ચોર્યાશી નાંના ખત, રૂપ રંગ બહુ ગુણુ વિખ્યાત; તારામંડળ ને દિનકર ચંદ્ર, કડા સમજાવી ઉત્પત્તિ યોગી ક સત્ર સાહર નવ કુળ નાગ, અઠ્ઠ કુળ પર્વત જીંજવા ભાગ; કતા કેણે રચ્યા જેણે વેદ, કડ્ડા સમાવી તેના ભેદ. વિધિ નિષેધ પુરાણુના ધર્મ, કેમ હવાં નાનાવિધ કર્મ; આપ તે હર એક કહેવાય, તા રૂ૫ અનંત કેઇ પેરે થાય. < કારણુ ઍક ના કાર્ય બહુ, દેખી બૂલ્યા સુરીનર સહુ; જ્યાં લગી સશય સકળ ન ટળે, ત્યાં લગી ભાવ નહીં મળે. ૧૨૩ ૧ ફ્ ૧ ૩ 4 ૫ , મેટા મેલ ન લાધે હાથ, ત્યાં લગી તાપ રહે મન સાય; કાચા ધઉં નવ આવે કામ બેગ પડે જો નિપજે પકવાન. પ્રથક પ્રથક્ ભાસે બહુ ભાત, તેમ તેમ સંશય વ્યાપર નાથ; રચના અનંત નાટા રંગ ક્રેડ, તે દેખી દષ્ટ યાય દિગમૂદ, ૧૯ ભમ તણી મનમાં જે દઝ, તમ વિના કાણું મળે મહારાજ; તમા આપ્યાગાશ્ચમ અબાર, શીખવા કેળવ્યા પ્રકાર જેમ એ ગેમ લગેર બાગ, દૂર જઇ ઢોડે દ્વિતીયા રાગ; દ્વિતીય મન જયાં લગી નડે, પૂર્ણ ૫૬ ત્યાં લગી ન જડે. ૧૩ પૂર્ણ પદ પ્રાપ્તિ નવ થાય, ત્યાં લગી અહુ ભાવ ન જાય; અહુ‘ભાવ વ્યાધિ અપાર, તેના તમા નિવારણ હાર. ૧૪ ૩૦