પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૪
ગોપાળદાસ.

પરસ ગાપાળદાસ. તંત્ર પડળ તારે જેહ, વધારેમી ભણીયે તેડ; વ્યાપક વિશ્વ દેખાડે રામ, બ્રહ્મત્તા મહુ'તનાં કામ. ૧૫ મેધ વિષ્ણુ મહી ભીની ન થાય, જો કજીએ કુપે કોટી ઉપાય; જેમાં કામ તેથી નીપજે, કંચન પામતાં પીત્ત ન સર્જ. ૧૬ નહિ’ ત્રિભુવન દિનકરની જોડ, શુYરે તારા બહુ ક્રેડ; સિદ્ધ એક ગાઅે વનરાય, મન્મત્તનાં જીથ્ય પળાય. ૧૭ મતિ કયાં લગી કહ્યું; જીન્હા એક ગુરૂના ગુણુ બહુ. સદ્ગુરૂ મહિમાને પાર, સાક્ષિ વેદ પુરાણુ અઢાર ૧૫ હાર મળવાનુ એકજ ધામ. સાધુ વિના બીજું નહીં હામ, તમે સ્વામી કરો સંભાળ, કરજોડી કડ઼ે દાસ ગોપાળ. ૧૯ કડવું ૪ થુ-રાગ ધન્યાથી. વળતા તે સદ્ગુરૂ એલીયારે, આનંદ પામ્યા મન; પ્રશ્ન ભલાં તે પૂછીયાં, બુદ્ધિ તારી છે ધન્ય ધન્ય ભારી વચન વીરા તાહારાં, એ રૂ નામ વિચાર; એ અનુભવતાં છૂટીએ, જન્મ ભર્યું સંસાર શુક સનકાદિક શારદા, એ અધ્યયનનું અધ્યયન; જે જન ગુરૂ સેવા કરે તે, પામે કૈક્ષ્ય ન વેદ વેદાંતે વર્ણવ્યું, અનુભવ અમૃત પાન; તે મુજને કારણ કહ્યું, જે ખેલ્યા મુતિ સુજાણુ. ઊથલા. સાંભળ સાવધાન સન્મુખ, પ્રશ્નતાણુ' સિદ્ધાંત; સુણુ સૃષ્ટિનું કારણ, પૂર્વે મેલીયા મુતિ જે મત નિરામય નિજ ધામ હરીનું, ધ અવિચળ ડ્રામ; ખંડિત અવિનાશી પૂરણ, નિરજન તેનું નામ, ઉપાધી નહીં તે ક્ષણભર, તે વસ્તુ સૂક્ષ્મ રોષ. સહેજે સમરસ સાક્ષીને, વળી આવ્ અલ્યે એક સહેજે સૂમથકી હવા, આ સૃષ્ટિના વિસ્તાર; આકાશેથી ઉપયા જેમ, શીત કાળે હાર. ૧ ગ્ ૩ ૪ પ (