પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૬
ગોપાળદાસ.

૫૨ ગોપાળદાસ. કાશથી રચના હવી, પાંચમી તજ ખાણુ; નવલક્ષ તારા સહિત મમણ, રહ્યા શશિ ને ભાણુ, પંચ તત્વ પ્રગટ થવાથી, પ્રગટચ તત્વ પચીશ; સ′ગત તેની વર્ણવું, સાંભળ સાધૂ શિષ્ય. કામ ધ ને લાભ માપક તથા ભય તે જાણ; પાંચ ભૂતએ પ્રગટીયાં, આકાશથી નિર્વાણુ ધાવન વલને તથા ઉલ્લંધન, પ્રસારણ શુધન; સફળ ઘટ વ્યાપી રહ્યા, એ પાંચ ગુણ પવન, ક્ષુધા તૃષા અને નિદ્રા, આળસ તે મૈથૂન તેજ તત્વથી ઉપજ્યા એ, પ્રથક્ પાંચે ગૂણુ, લાળ મૂત્ર અને વળી, સ્વેદ શુક્ર ને શેણીત; પાંચ ગુણ એ જળ તણા, માન તુ એહ પ્રતીત. અસ્થિ ચર્મ ને રામ નાડી, વળી પાંચમું માંસ; વેદ વચને માનજો એ, પાંચ પૃથ્વી અંશ. એ પાંચ કેરાં પચીશ નાયમૈ, થયાં ભાઈ તત્વ; વિષય કહ્યું હવે તૂ, સૂજે શબ્દ ગુણ આકાશના છે, રૂપ ગુણ તે તેજને, રસ ગંધ ગુણ પૃથ્વી તણા, વીરા સત્વ. સ્પર્શે પવન પ્રમાણુ; ગુણ તે જળ જાણું. તમાત્રા આકાશ; સદ્ગુરૂ સંગે સેવતાં, આવે શબ્દના વિશ્વાસ, એકાદશ ઈદ્રિતણી, ઉપાધિ સાંભળ વીર; જગત એણે ભીતિ ભરવું, વ્યથા વ્યાપે શરીર. વિષયના વ્યપાર; નામ ગુણ છે જૂજવાં, સાવધાન થઇને સાંભળે, ઇદ્રિતા વ્યવહાર. શ્રેત્ર ચક્ષુ તથા બ્હા, ચાંથી ઈ×િ ધ્રાણુ; સ્પર્શ ઇંદ્રિ પાંચમી, ઍ જ્ઞાન 'ડ્રિં જાણુ. પાણિ પાદ અને શ્યા, વળી ચુદા શિન એવ; એ પાંચે કર્મેન્દ્રિતણા, તુને અનુક્રમે કહુ દેવ. એકાદશમું મન કહીએ, તેના સ્મૃતિ ઇશ વાયુ શ્રવણુને, તેને પાસ વ્યાપક બ્યામ, સામ; ૨૪ ૨૫ ~ ૨૭ ૨૬ y . ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ 319. X