પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૭
ગેાપાળગીતા.

ગાપાળગીતા. દૈવ દિનકર દૃષ્ટિના, નાસિકા અશ્વિનકુમાર; વરૂણુ દેવ જિન્હા તણા, તેના વાસ વ્યાપક વાર. ત્વચા સ્પાદ્રિ ત તે, સેહેજ દેવ શરીર; એ પાંચ જ્ઞાનેદ્રીતણુા, દેવતા કહ્યા મેં વીર. સાંભળ કનૈત્રિતણાં. દેવતા નાવે વાર: એકાદશ વાણી વદે છે સરસ્વતી, ત્યાંથી ઉપજ્યા વેદર ચાર. પગના વામન દેવતા, ભુજા દેવતા ઈંદ્ર દેવ; ગુદા ગણપતિ સ્થાપના, શિસ્ત દેવ બ્રહ્મા એવ. એ પાંચ કમાંદ્રતા, દેવતા કહ્યા નિરધાર; દ્રતણુા, દેવતા કહ્યા વિસ્તાર. હવે જ્ઞાન પ્રંદ્ર પાંચના, કહું વિષયકરાં દ્વાર આકાશ કરી શબ્દ ગુણ તે, રમે શ્રવણુ મુઝાર. સ્પર્ધા વિષે ઇં. સમિર પાવે, વય વચા રથાન; ૨૫ વર્ષ છે. તેના તે, દૃષ્ટિ કરીને માન રસ વિષય સર્વ સ્વાદના, તેનુ જા ઠાર; ગધગુણ પૃથ્વિ તણો, તેના નાસિકા ભંડાર. સાંબળ કહ્યું પટ ચક્રતા, દેવતા સ્થાનક પંચીકરણમાં વર્ણજ્યાં તેના વદે સાક્ષી વેદ આધાર ચક્ર ગુદા રથને કહીએ. ત્યાં વસે દેત્ર ગણેશ; સ્વાદી સ્થાન ચક્ર એ શિસ્તના, ત્યાં વસવિરચિય ો, નાભિ નારાયણુ લક્ષ્મી તેનું, નામ ચક્ર મણીપૂરું; હૃર્ય અનહદ ચક્ર કહીએ, દેવ હૃધ્યે ઉનયા યુક્ત. કંઠે વિષ્ણુ ચક્ર સ્થાન, ત્યાં વરસ જીવ દેવ; ત્યાં અવિધા શક્તિ તની, જાણુ તુ અવશ્યમેવ. બ્રહ્મ રધે ળિ ચક્ર ત્યાં, સદાશિવનું સ્થાન; પ ચક્ર એ પૂર્ણ થયાં, તે અનુભવમાં આણુ. એ તન તણા વેરા કહ્યુ!, માંહે રમૈં સકળ સ્વભાવ; રસ ભરતાં જેમ ખામાં પડે, મરચદ્રિકા જેમ ભાવ. ને બીજ માંહે વૃક્ષ છે, જેમ વિગત કદળી થા; અનુભવે અવિલેાક દેહમાં, સ્વભાવ નાયર ગ yo ૪૨ ૪૩ ૪૪ ૪૫ th ૪૮ ૫૦ ૫૧ કર →