પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૦
ગોપાળદાસ.

૫૩૦ ગરપાળદાસ, અક્ષરથી અળગા સા, તે અક્ષર અપરમપાર; તે અક્ષર જેણે ઓળખ્યા, તેના ટળ્યા અહંકાર. ઊથલા. વ ટળ્યા સર્વ અહંકાર વીરા, જીવન મૃત જે થયા. પ્રશ્ન તે જે પૂછી, વિચાર તે વખતે કહ્યા. કડવું ૫ મુ-ગગ ધન્યાશ્રી. સદ્ગુરૂનાં વચન સાંભળી, શિષ્ય આનંદ પામ્યા, હવે પ્રશ્ન પૃછઠ્ઠા તણા, સશય સર્વે વામ્યા. કાર્ય કારણ સૃષ્ટિનું, તમે કીધુ તે નિરધાર; શ્ન વળી એક ઊપજ્યુ, તેને કહા વિચાર. જીવ સર્વ । કહે, ન લહું તેને મમ; ( જીવ જીતે પ્રીવા, જેને વળગ્યાં ત્રિવિધી કર્મ. રૂપ લક્ષણુ તેતણુંાં, મુજને કહા ગુરૂ દેવ; ઢેવા સંબંધ ભવતા, જેમ છૂટીએ તતખેવ, એવું કરજોડી વીનવું, સ્વામિ વિનતિરે અવિંધાર; વળી આધ ભાયા વિષ્ણુવી, તેને ભમ કહા અવિધાર. માયા સર્વ કહે, ન કહે તેને ભેદ; વિવેક વચને પ્રાછા, જેમ સશય પામે છે. પ્રબળ ભાયા કાર્યો કહે, કાયે કહે મૃગ જળ ભાસ; બે પ્રશ્નો વિવેક કહે, જેમ થાય હૃદય પ્રકાશ, અને સબળે કહું, કે કહે નબળા છવ; પ્રશ્નવાત પ્રીવા, જમ નિશ્ચે થાયે શીવ. વિશ્વમાં વ્યાપી રહ્યે, હરિ અધિક એમ કેમ; તે વિગત વગે પીછા, ભારે ભર્યું ભાંગે જેમ એ સાથે રાવે કા પડયા, સુરીનર મુનિજન લોક; દેહ મનના તત્વમાં, તે ત્યાં ત્યાં દેખે દોષ. વચન કરી કલ્પનામાં, વા ગયેા સસાર; ગુરૂ દેવની કૃપા વિના, ન પામે શુદ્ધ વિચાર. માયા કા બે ૪ ૧ ર ૩ મ ‘ "