પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૧
ગેાપાળગીતા.

ગાપાળગીતા. છવ માયા ગુણુ જૂજવા, ગુણ રૂપ લક્ષ ન જોય; ત્યાં લગે તાપ ન ટળે, મન દૃષ્ટિ શુદ્ધ ન હાય. એ સંશય સર્વ મુજને નડે, તે કહેા દીન દયાળ; ભ્રાંતિ ભાંગે મનતણી, ટળે સર્વ જાળ થા. ટળે સર્વ જંજાળ સ્વામી, સંશય ભાંગે મનતણા; ૫ર્મ પદ્મ પર પ્રોğ, આનદ યે અતિ ઘણો. કડવું ૬ હું–રાગ વેરાડી, સાંભળ વત્સ કહું એક સાર, છત સિદ્ધાંતતણેા નિરધાર; પચ ભૂત ગર્ભમાં મેળેા મળે, સૂક્ષ્મ વસ્તુ સ્થળમાં ભળે સ્થૂળ સૂક્ષ્મ જોગે ચૈતન્ય થાય, તે ચૈતન્ય તે જીવ કહેવાય; નખ શિખ પર્યંત શરીર, ચૈતન્ય ત્રણ વલણ એક વીર મૃગ સિંહના માહેશે. આમળ્યે, તેમ છનો એ અનુભવ કલ્યા; પવન જોગે પત્ર ખડખડે, તેમ જોંગે દેહ તરફડે. જૅમ ારીએ આમળા ચડે, પિંડ પ્રમાણે પરાક્રમ કરે; જેમ વાત્રે વાળ ચઢે, તેમ સજોગે દેહ આવે, જેમ વાયે પડવાઇ ગગનમાં ભમે, તેમ દેહ સજોગે આભા રમે; જેમ કારજે જળ ઊછળે, સ્થૂળ સૂક્ષ્મ જોંગે છળે. ચકમક સમે ઉપર્જ આગ, તેથી નીપરે કેટલાં કાજ; જેમ લેવુ ચમક પરસે પાડા, વિભૂત ભય તૂ જાશે. યંત્ર યાગ ઉપજે જેમ નદ, તેમ જીવ ભાસે ડ઼િ ઉપાધ; જેમ શકટ વહે બહુ ભાર, ધરી કળ તણા આધાર. ઈદ્રિ દેહ સ’ાગે જીવ, જેમ સૂત્રથી નાચે પુતળી, ૫૩૧ ૧૨ ૧૩ ૧૪ ૧ ૨ ૩ Y પુ Ś (9 અંતરગણ અગોચર શીવ; પ્રશ્નો દેહ એવી ફળી. વ્યાપક પંચભૂતમાં રામ, જીવ ઉપરે બેંગે તેણું ઘૂમ; યાગે ચૈતન્ય સકળ શરીર, જીવ પ્રથમ કંઇ ! અળગા વીર. ઈદ્રિ અગોચર વ્યાપક વ્યામ, ઉત્પત્તિ જીવ સદળની ભામ; જોગ સજોગે ઉપજે રમે, જ્યાંથી ઉપજે તે ત્યાંથી સમે. ૧૦ '