પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. માંકડ ચાંચડ રે ભૂખ્યા રહ્યા, મૂકિયા ભમ્બરે શેર; આવિરહી પ્રાણી રે જાગ્યાં ઉઠમાં, ન જાગ્યા જાણી નંદકિશાર. આ હર જગાડવા આવી ગેપિયે, પૂછ્યા રાધાને સમાચાર; ખાઇ તુજને હરિ મળ્યા હશે, તારા પ્યારા નંદકુમાર. આ રાધા કહે હું પણ બાઇ તેમ જશી, નષ્ટ નથી દીઠા ન દલાલ; સખી નિશ્ચે હવે તે ઉતારમાં, નરસના સ્વામીએ વ્હાલ, આ પદ્મ ૧૦ સુરાગ ગાડી. પ્રભાત જાણી ``ખીડાંરે ઉડ્ડયાં, કાફ કરે ત્યાં કાકા ; પપૈયા તા પિયુ પિયુ ઝંખે, શુડા કાઢી કરે વડ શાખારે. ટેકર મેર ટીકાર કળા કરે સુંદર, આંસુ વહે ઢેલ વીણે રે; પલાશપર રૂડા પેપટ મેલે, કોયલડી 2ઉક સ્તર ઝીણે રે. પ્રભાત. ચક ચક્ર કરતી ચકલિયુ' આવે, જાણે વિયેાગતા ભાગે રે; ખુશ ખુશ ખુશ ખીશકાલી કહેછે, રાધાને રૂડું નલાગે . પ્રભાત. વાછરૂ ભાં ભાં શબ્દજ ભણતાં, ગાયા આંબાં શબ્દ ખેલેરે; શીતળ ભંદ પવન સુવાસિત, વામાવસ્ત્ર ઉડાડી ડાલેરે. પ્રભાત. તે ટાણે તા જાગિયા અક્રૂર, જાણે ભઇ ગયે બાર રે; નરસંયાના સ્વામિ વિષ્ણુ ન જાણે, કે છે ગાપિયાના શૅર ૐ, પ્રભાત, પદ્મ ૧૧ સુ-રાગ ગાડી, ↑ અક્રૂર ચિતા કરતા જાગ્યા રે, હરિ દર્શને તાપ તે। ભાગ્યા રે; શાર ખકાર અતિ સુણિયે રે,જાણે વેદપાઠની લાગી ધ્રુનિયા રે. નક્કી પ્રાતઃકમ તા ચૂકુ, કેર્ આળસ જતુ નથી મૂકયુ રે; રોશર ખકાર તેા રૂડા થાયરે, કેમ અજવાળું ન જશુાય રે. એમ વિચારી ઉઠી માંફાં ભારે રે, ઝીણે શબ્દ સુણ્યા તેવારે રે; હે કૃષ્ણ ! કૃષ્ણ ! તમે ઊઠે રે, અમે અખાપર કાં રૂઢ રે. એમ વારા ફરતી ભજીતી રે,સાસુ સસરાની લજ્જા ન ગણુતી રે; વળી એક કહે કૃષ્ણ જો આવે ૐ, તે આપણાં ધાં વે રે. એમ વિચારી દ્વારમાં જોતી રે,વળી તડજોઇસશય તી રે; ભીંતે જાળીન,માટે મરે માતી રે,તઇડા મેટી નહીં,કહી રાતીરે. એવે અરજી તા આવ્યા રે, પડયા પડધા ગેડ્ડપીને ભાવ્યા રે; આવી દ્વારકેશ્યુ’ અરે રે,નરસઈ સખિયે જાણ્યા સુરત શર રે. ૨