પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૬
ગોપાળદાસ.

પ ગાપાળદાસ. આશા તૃષ્ણા મેહુ રોકમદ, મત્સર બહુ પ્રથ; સાત્વિક રાજસતામસ ત્રીગુણુ, એ મનમાયાના સચ, ૧૮ મન પે બુદ્ધિ રચે ચતુરાઇ, ચિત્તમાં અહંકાર તાણે; તન મન તે અંકુર સકળમાં, મેહુ વાયૅ છે જેણે. ૧૯ વેદ પુરાણ તથા પદર્શન, નાના વિધના ધર્મ; મનતણી માયાએ નિમ્યા, કપિત ત્રિવિધિ કમ ૨૦ શ્રમ ચાર તથા ત્રણુ આશ્રમ, મન આપ આપનાં વખાણે; સંસાર વ્યવહાર તે દેશ દેશના, તે મન કલ્પના જાણે. ૨૧ નવધા ભક્તિને જોગ જુગ વળી, મહાદશા જ્ઞાન વિજ્ઞાન; ગન માયા કરી માને ત્યાં લગી, સદ્ગુરૂ સમજાવે સામે ૨૨ વિવેક વિચાર કા મે’ વિગતે, ત્રિવિધિ માયા ભર્યું; રાબ્દતણે સમજે અનુભવ તે, ના ટળે વાસના કર્મ. ૩૩ કુટુંબ વ્યવહાર તથા સગપણ, દૈવીય ઋષિ શુદ્ધ; ચૌદ લોક મન ભાયા કલ્પિત, બુદ્ધિ રસના મળી કીધ. ૨૪ સદસ નામ સસારનાં, જેમ રૂપતાં જે નામ; એ સર્વ માયાનુ મહાતમ્ય, વળગ્યું સામા ઠામ. ૨૫ ધર્મ શાસ્ત્ર જ્યાતિષતે, વૈદક તથા સ્મૃતિ અઢાર; ચાદ વિદ્યા ચાસઠ કળા, એ મનમાય વિસ્તાર. ૨૬ દેશ દેશતણી જે ભાષા, ત્યાં તણાં જે આચર્યું; કિસળ કળા બાજીગર ગાડી, મન માયાવાવણું. મૃગ જાણે સાસુએ મૃગજળ, જ્યાં દેખે ત્યાં ધાય; મર્મ યથાર્થ જાણે પડિંત, તે કેમ વાઘા જોય. ૨૮ વિશ્વેશ્વર દેખે તે માયા પેખે; ૨૭ વૈશવ, મૂરખ સર્પત વિષે વ્યાપે વિશ્વત, માયા ભાયા ગડને શા લેખે, ર મન સબળ માયા મેં બાખી, કહી વસ્તુ સમસ્ત વિસ્તાર; જગત કહું તે, ભય કલ્પના નિરધાર. ૩૦ માયા મૂળ પ્રયક કહી, અળગી નથી કંઇ ગ્રેહેવા; આ ઉપાધિ ફષિને સ્થાપી, પતિ પ્રમ્ કહેવા, ૩૧ નામ વિના સર્વ કાજ પાંગળુ, નામે સર્વ વ્યાપાર; કરે નહીં, માયાના નાભ કરે પણ વસ્તુ પ્રકાર. કર