પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૦
ગોપાળદાસ.

ગાપાળદાસ. એક જોય વૃક્ષની ડાળ ઊંચી,એક ડાળ નીચી ભેમ; નીચીને સર્વ કે અડે, ન અડે ઊંચી જ્યામ, ખે ઢાળમાં સુખી દુખી, તેનાં કર્મ કલાં વીર; ધૃદ્ધિ ઉપાધિ એ દેખીએ, મીઠાં મૃગજળ નીર. અાત્તર શત ભાધિપુને,નહીં કર્ભ માટમને ખાધ જ્યાં હર વેઢુવાર જેને, તેથી તેને ભાષ સ્વભાવે સુખ દુઃખ ઉપજે, સ્વભાવ માં શાં કર્મે; કર્મ વાદી જ્ઞાન વાહાણા, લવે મિથ્યા શ્રમ. સેહેન ભમે વટાળીએ, સહેજ જળ ધારા નીર; અનલ જીવ ઉપજે મરે, તે સ્વભાવ સકળ શરીર. નાશ પામે ચુકી, સર્પ તે જ્યમ અવિનાશ; ઘટ મઠ થાયે ટૂકડા, અવિચ્છિન્ન એક આકાશ. સુખ દુઃખ અવસ્થા જાગૃતે, સ્વમમાં ભિન્ન જાણું; સુષુપ્તિમાં સર્વ સમ્યું, પણ દેવ એક નિર્વાણુ, જાગ્યા ત્યારે તેટલુ’, નિદ્રાએ થાએ ફક; અડ્ડા રાત્ર એવું ઊપજે, તેને શે ભાઇ શેક. સુખ દુઃખ સરખુ દેખીએ,તે જાણી મૃગ જળભાસ; સ્વમવત સંસાર ત્યારે, સુખ દુઃખના શેા કરૂંકાસ, વાટિકા વન એ વિશ્વ હરીનુ, વૃક્ષ રૂપ અન’ત અપાર; જેને જેસુ મન આંધ્યુ, તેને લાગે તે સાર. કા! સ્વાદથી જીવ સુખી દુખી,દેહ પાત્ર સુખી દુખી થાય; જીવને કઈ વળગે નહિ, મિથ્યા માની મન મુઝાય. કર્મ વસ્તુતાએ નથી, છે શ્રા અબદ એક; સુખદુઃખ વભાવ શરીર સા, સિદ્ધાંત અનુભવ છેક. ત્રાસી લક્ષ તે સહસ્ત્ર નવા', નવસે નવાણૅ જાત; તે માંડુ સર્વ કે સુખી, એ મનુષ્યની શી વાત. સુખ દુઃખ કારણે મન તણું, મનમાં અનેક વિચાર; મન તજી ઉત્તમ થયા, ત્યારે જગત બ્રહ્માકાર. જગ્ન બ્રહ્માાકાર ભાસે, જો ઉપજે બ્રા ગ્રાન; ગપાળ કરે ત્યારે મહાસુખી, મનને વળે સહુ સાન. ૫

સ ૨૭ ૩૮ ૨૯ ૩. ૩૧ ફર ૩૪ ૩૧ ૩૭ ૩.