પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૩
ગેાપાળગીતા.

ગોપાળગીતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સુરપતિ, શૈષ નાગ મહા મેટા; એ સર્વે વિભૂતિ હરિ જાણે, જેમ જળમાં પરાયા. ૧૨ વિભૂતિમાં એ મનુષ્મતા દેહ, ને કળાઅવતારજ કહીએ; બુધ કળા પરાક્રમ જેના, જોતાં પાર ન લહીએ. ૧૩ સ્થાવર જંગમ જીવ ચરાચર, સ્થુળ સૂક્ષ્મ વિસ્તાર; ચાદભુવન હરિબ્યાપક, વિભૂત ચાર પ્રકારે રમેહરિ લીલા, જ્યાં રૂપ સસાર ૧૪ દ્વિતીયાના નાશ; નિજદાસ. ૧૫ ૫: પંચભૂત; એ અગમ વાત ધ્યાત્મ અળગી, કાજાણે કારણ બ્રહ્મ તે દેવ નિર્જન, અશ તેમાં કળાવતાર મનુષ્ય તું જાણે, અન્ય જીવને વિભૂત. ૧૬ ત્રિભૂત મહા પ્રપંચ કર્યા, ઋષિએ અળગા ચૈવીશ અવતાર; તેના શાસ્ત્ર પુરાણ કરી થાપ્યાં, ભજવાને સંસાર. પૂર્ણ બ્રહ્મ નિર્જનને, શુબ જે દૃષ્ટિ આગળ સંસાર; તે માટે ચાવીશ કીધા અળગા, કહી દેખાડયા સાર્. ૧૨ સ્મર્ણ કીર્ત્તત કાં ચાલતાં નવા ભક્તિ ભેદ, તીર્થ ક્ષેત્ર ઉપાસના, થાપી સાચા સાખી ૧૪. તુવે વિવેક વિગત સાંભળતુ' વીરા, નામરૂપ વિસ્તાર; મન કહિપત કયા ઋષીએ, સર્વ કળા આવતાર. કળા અવતાર ચાવીશ હરીના, વિભૂતમાં તેનાં સ્થાન; ઋષિએ આના કરી દાખ્યા, તે સાંભળ થઇ સાવધાન. ૨ ભચ્છ કચ્છ આદું લઇ જળચર, જીવ અનત અપાર; તે સકળ મળી તુ જાણુ હરી, ભા અવતાર રર વરાહુ આદૅ લઇ પશુમાં, મધ્યમ જીવ અપાર; વેદ વચન કરી તું માને, હરીને ત્રીજો અવતાર. અંગ હીણુા તે કાળા કુબડા, એવા દેહતા વ્યવહાર; જંતુ એવા જગતમાં, તુ જાણે વામન અવતાર. સિંહઁ આદે મનુષ્ય જેટલાં, નખ તણેા વિસ્તાર; એ સફળ ભળી તુ માને, પચમ નૃસિંહ અવતાર પશુરામ આદે ક્ષત્રી, ધારાળા અંતર્ગત મનમાં તુ ણે, તે ફ્ર્રીરામ અવતાર. ૨૬ લઇ અપાર; . ૨૩ X ૨૫