પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૭
ગેાપાળગીતા.

ગાપાળગીતા. સસાર. વ્યાપે; ઉપાયે. ૧ ટ ૨૦ રાસ ભાગ ત્રેહુ ભાગ હરીના, ફ્રીકા થાય ધર્મ આચાર; ધનત આલેપી થાય લાભી, વાહાલે થાય વાધે Àાભ ન ગણે પાપને, ભાગ વિષે બુધ દગ્ધ જ્ઞાન અનર્થનું પાત્ર, સ્વાદે સકળ પછી નિમિત્ત માત્ર કલ્પિત ઋષીએ, નિત્ય તે રાખ્યું અળગું; કથા પુરાણુ કરી ચતુરાઈ, તેણે રહેશે સર્વ વળગ્યું. જેમ પૃથ્વી પિડ થકી સર્વ રચના, તેના ચુણે નવ રીઝે; ભાંડ પાત્ર ર’ગીલાં સુંદર, તેને સર્વ કા પૂજે. ૨૧ આકાશ આરશી ન આવે કરમાં, દર્પણે સહુ જાએ; સમુદ્ર જળ જેમ વેષે વાદળાં, કેશ વહે જેમ કએ. ૨૨ રસ શૃંગાર રસ, માન સ નીરમ્યા; પ્રપંચ ધર્મ કર્મ ક્રિયા બહુ, ત્યાં નાના ભાત કરી ચતુરાઈ, કીધા વચન સાંભળતાં આનંદ ઊપજે, મૂર્ખ પામે મન ઉલ્લાસ. ૨૪ અવિચળ બ્રહ્મ વચનથી અળગા, તે તે કહ્યે નવ જાય; પછી જીવ તણાં આરાપી લક્ષણ, શીવને સર્વ કે। પાય. ૨૫ અગમ વાત પ્રીછે કાઇ, ન આવે મન માંહે; ત્યાં લેાક સ ભસ્યા. ૨૩ વિલાસ; ૫૪૭ ૧ દેહ દર્શીને અનુભવ દુર્લમ, પછી રૂપ તણા ગુણ ગામે. ૨૬ બાળક મુદ્દે લહે સુપ્રપંચ, જે દીઠું તે જાણે; સફળ કળા અતિ કુસળી, સમાયુક્ત સર્વ જાણે. ૨૧ પૂર્ણ પદ પ્રીછે જે સમે, સર્વ સમાન તે પેખે; બ્રહ્મજ્ઞાન વહેણા જે જ'ન, અવતારને અળગે દેખે. ફ્. ગાવાવાવાને વળી કાવા કીધાં શાસ્ત્ર પુરાણુ; એ પ્રપ'ચે રહ્યા સર્વે વળગી, તે બાળક મુદ્દે અજાણુ. ૨૯ સૃષ્ટિ નહીં નહી" ઉપત્તિ પ્રક્ષય, તે ઘરને જે જાણે; વેદ પુરાણુ અવતાર ધૈવીશને, ત્યારે તે નવ પ્રમાણે. ૩૦ વચન સુ`ી અધ્યાત્મ વાણી, મૂર્ખ મનમાં હરખે; સદ્ગુરૂ કી બાળક જ્ઞાની, તે સર્વે મનમાં હરખે. ૨૧ સદ્ગુરૂના બાળકને સુલભ, દુર્લભ નસુરા જેહ; પ્રીયા તેને પડયુ' પાધર, અવરને તૈક સંદેલ ૩૨