પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૯
ગેાપાળગીતા.

ગાપાળગીતા. બ્રહ્મા ક્રમ સર્જે ઘડે, વિષ્ણુ પાળે કેમ; સંહાર તે શિવ કેમ કરે, તે કહેા જેમનું તેમ. તેનાં નામ ઠામ ને રૂપ કેવાં, તેના ગુણ કહે પરાક્રમ; ત્રણ વેદ સમર્થ કાં થકા, પ્રભુ પ્રીવેા મહા મર્મ. વળી વૈકુંડ સર્વે કહે તે, કેણુ વૈકુંઠ ભામ; એ પ્રશ્ન વળી ઉપન્યુ, કહા દષ્ટ રાખી સામ્ય, વેદ ચારે વર્ણવે જે, સલ વ્યાપક રામ; તા પુરાણે અળગે કાં કા, વૈકુકેશ ઠામ, સ્વામિ વળી એક વીનતી, સ્વર્ગમાં વસે દેવ; તે સ્વર્ગની સ્થિતિ વર્ણવે, યથાર્થ અશ્ય મેવા ન ન સર્વક કહે, કીયે ન કરે ામ; એ સંશયમાં સર્વ કા પડયા, એશી ગતી છે ભગવાન. દશા દિશા અવિનાશિ અવિંગત,જેમ સકલ વ્યાપક બ્યામ; તા સ્વર્ગ નર્ક વૈકુંઠ કૈલાસની,કયાં રહી અળગી ભામ, એ ચાર સંશય મુજને નડે, તેણે વિધ્યું મારૂ· મન; તે વીગત વેગે પ્રીછવા, કરેા કૃપાનાથ પાવન. વલણ. પ્રસન્ન થઇને પ્રીવા, સ્વામી કહુ નામી શાસ; ગેરપાળને કૃપા કરે, સદ્ગુરૂ શ્રી જગદીશરે. કડવું ૧૪ મુ-રાગ રામગ્રી, થળતા ખોલ્યા સદગુરૂ ધર્મજી, સાંભળ વીરા પ્રશ્નના મમ્મજી; ગુપ્ત વાત રૂષીએ રાખીછ, તે કહુ પ્રગટ પ્રકાશજી; ઉથલે. પ્રગટ તે તુજને કહ્યું, તેની ખ્યાત અનુભવ નાન; શબ્દ અક્ષરથી જે છે વેગળે, કા પ્રીછે ચતુરસુજાણ, અવિનાશ તે બ્રહ્મ જાણુજો, તેના ગુણુ અસખ્ય અપાર; રાજસ ગુણને તે ધણી, તેથી હવે આ વિસ્તાર. વિષ્ણુ તે જળ રૂપ જાા, જે જીવ સકલ આધાર; સાત્વિક ગુણુ જે તે તણેા, જે સૃષ્ટિ પાલનહાર. ૫૪૮ { ( e 20 ૧૨ ૧૩ ૧૪ ૧ R ૩ ૪