પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૦
ગોપાળદાસ.

૧૫૦ ગાપાળદાસ. તામસ ગુણુ તે તેજા, તેજ તે માદેવ; તે સહારે સૃષ્ટિના, કરે ભસ્મ તે અવશ્યમેવ, ખે ભૂતવર તે ગુપ્ત થા એક, પવન ને આકાશ; અરૂપી અળગા રમે, ત્રણ ભૂત પ્રકટ પ્રકાશ. ત્રણ ભૂત ત્રણ દેવતા તેના, નામ ભવવિધ વિષ્ણુ; તે ત્રિશુ જીવન વિસ્તાર, એ નિરંજનના શુ એ ત્રિગુણથી ત્રિભુવન વાં, તથા ચૈા ભુવન; રૂ૫ અનંત અપાર જગતે, સર્વે ત્રણ દેવતાના તન. રાજસ ગુણુ અહંકાર જૈન, સાત્વિક સુા જાણ; તામસ ગુણ તે તેજ કહીએ, જીવ જગતમાં પ્રાણુ. રાજસ ગુણ તે મધુર મીઠા, સાત્વિક મળકટ જાણું; તીવ્ર તીખા તે તેજ તામસ, આપ આપણા ગુણુ સ્થાન, ખાટા મુળુ માતને, કટુક ગુંણુ આકાશ; એ ગુપ્ત ગુપ્ત ગુણ એ ભૂતના પણ, પ્રગઢ જગતમાં પ્રકાશ, ત્રણ ભૂતના ગુણુ કયા કયા, એ પ્રગટ તે કેમ; તે વિગત વેગે પ્રીવા, ાય યયાર્થ જેમ. વિગત સાંભળ ગુણતણી, જળ શીતળને સાત્વીક જાણુ; ધરણીમાં બહુ ભાત ભાસે, તે રાજસ ગુણ પ્રમાણુ. પૃથ્વી બહુ પાટ્ટાણે ભરી, પાહાથી પ્રગટે આગ; અગ્ની સર્વ પ્રલય કરે, તે તામસ ગુણુના ભાગર એ ત્રળુ ઉપજે સમે, બ્રહ્મા વિષ્ણુ મહેશ; એ ગુપ્ત વાત પ્રકટ કરી, મેં કીધો તુજને ઉપદેશ. એ પંચભાતિક આ વિશ્વ રચના, તેના ગુણ છે લગન; અજ્ઞાની તે નવ લહે, કા ભાંત થાએ મગન જેનાં ૨૫ કે દેખીએ, તે થાય ઉપન્ન નાશ; તે માટે ત્રણ દેવતા, જળ ધરા તેજ પ્રકાશ, પવન સૂક્ષ્મ પ્રીંછ, અતિ સૂક્ષ્મ તે આકાશ; એ વસ્તુમાં પેશે નહીં, અગેચર અવિનાશ. હવે સાંભળ વૈકુંઠ વારતા, છૅ સકળ વ્યાપક બ્રહ્મ; તેનો વેદ પાર નવ લહે, અગમ અગિત ભમ્, - ૫ 19 ' ક ૧૧ ૧૩ ૧૩ ૧૪ ૧૫

p ૧૮