પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૧
ગેાપાળગીતા.

ગપાળગીતા. બ્યામ વ્યાપક વૃક્ષ યા અને, શાખા બ્રહ્મા વિષ્ણુ મહેશ; પત્ર ફળ સસાર રચના, સમજ એ ઉપદેશ વલણ. સમજ એ ઉપદેશ ઉત્તમ, મહાવાક્ય એ વિચાર; ગોપાળ કહે નિર્ણય કરી, સિદ્ધાંત શિરેશમણી સાર. કડવું ૧૫ સુ-રાગ ધન્યાશ્રી. વળતા મેા સદ્ગુરૂ દેવ, સાંભળ વીરા વાત અવશ્યમેવ; પ્રશ્ન તે' પૂછ્યાં વૈકુ કેરાં,તે હવે સાંભળ અર્થ ધરેણાજી. ઉથલા. સાંભળ અર્થ વૈકુઠા, પ્રપંચ રચીને બહુ દૂર; આધ અષે મધ્ય વ્યાપક, નિરજન ભરપૂર. આરપારકો નવ લહે, સુરીનર મુની સંસાર; વેદ વર્ણવતા રહ્યા, તે બ્રહ્મ અપરંપાર ત્રીજીવન માંહે જે હરી, તે વ્યાપક ચાદભુન; ક્રેડ ભુવનમાં જે હરી, અદ્વૈત સૂક્ષ્મ તત. સદ્ગુણ નિર્ગુણ વસ્તુ અદ્વૈત, વદે વેદ પુરાણું; ત્યારે વૈકુંઠ અળગ્યુ કર્યો રહ્યુ,સિદ્ધાંત મનમાં આણુ. રૂપ અરૂપી અખંડમડળ, વસ્તુ એક અબાર; પ્રીછે તેને પાધરૂ, સર્વ મુક્તમય સંસાર. પ્રગટ એમ જો પ્રીહવે તા, થા પાત્ર; ત્યારે થાય શઠ લાક; પછી પ્રપંચ લઈ કા, રચ્યા બહુવિધ દેય. અવતાર મનુષ્યને અર્થે અકુશમાં એને રાખવા, પછી રચ્યા પ્રપંચ માત્ર હુ દેવ ષ્ટિએ પરવરે, કહીં પુણ્ય દેખે પાપ; સ્વાદ સર્વના રાખવા, કરી ધમૈં કરી થા વસ્તુ જેમ જેમ વેગળી, તેમ તેમ તેશ્' સ્નેહ; પ્રેમ પાસે થે ટળે, તુ જે વિચારી અ. ૫૫૧ ૨૦ ૨૧ 1 ૩ r ૧૦