પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૨
ગોપાળદાસ.

ન ગોપાળદાસ. જે દૈવ ધરને આંગણે, તે શું ન રાખે એ રંગ; જે દેવ કામી દ્વારિકા, તાંહાં ચાલદર્શન સગ એક ઘેર પાતાને પદ્મિની, ગુણુ રૂપ સુંદર નાર; તેને મેહુલે પરહરી, કરે શંખાણી શું વ્યભિચાર. જેમ અન ક્રતુ રે રુચે, તેમ રુચે તો વાત; રૂપ રંગ દૃષ્ટિ કરતી રુચે, સ્વભાવ જીવ થાત, મીઠું લાગે વેગળુ, નીંટ નર નાર જો અળગાં એ રહે,તા વિરહ વ્યાકુળ હોય. સ્વભાવ જાણી છવતા, મહા પુરૂષે ઓળખી ધાત; પછી પ્રપંચ રચ્યા, કીધી વૈકુંઠ કેરી ખ્યાત. વૃક્ષ સુવર્ણનાં વર્ણવ્યાં, ત્યાં પત્ર સર્જાત રક્ષ; મુક્તાફળ તે જળહળે, ત્યાં સદા સુગધિત વન. શાભા નાના ભાતની, સુણી બેહે ઉપજે મન; પછી તે સ્થાનક પામવા, કરે ધર્મ ક્રિયા જત સુખ ધણાં ત્યાં સૂચાં, અને દુ:ખ નહીં લવલેશ; સુંદરીના પતિ શાભે, રૂડા શ્રી દેવેશ. સુણી માહ ઊપજે મનને, શુ' કરીએ જીવ અજ્ઞાન; પછી વાસનાએ કરૈ સુકૃત્ય, કયારે પાનીએ એ સ્થાન. પછી ભક્તિ નવધા રચી, વળી યાડશ પૂજા સાર; પ્રતિમા પ્રત્યક્ષ કરી, ત્યાં વળગ્યા સર્વે સંસાર રમવાને તે તીર્થ કણાં, તથા જપ તપ દાન; આચાર અંધને અતિ ધણા, સાચ સંધ્યા સ્નાન. ધર્મના અહંકાર ઉપજ્યા, પછી હવાં ખઢ દર્શન; હરી તે જેમના તેમ રહ્યા, પછી વધ્યુ મન એમ આપે વ્યાધે ધર્મ કર્મ, તથા મતને વ્યવહાર; કાળ નિવાણ એણી પેરે કરે, એમ મળી સર્વ સ’સાર. કથા કીર્ઝન નિત્ય સુણે, મહા પ્રલયમાં સર્વ નાશ; ત્યારે કાં રહે ત્રણ દેવતા, કર્યા રહે વૈકુંઠ કૈલાસ અસખ્ય બ્રહ્મા ઉપજે, ચાય કોટિ વિષ્ણુને નાશ; સહસ્ર ભગના સમે ઇંદ્ર, એમ પડે પ્રશ્ચય પાશ, ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૫ y ૨૦ ૧ ૨૩ ૨૩ ૨૫