પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૩
ગેાપાળગીતા.

ગપાળગીતા. એ ત્રણ દેવ તે એક મૂરત, એમ વદે વેદ પુરાણુ; લેાક અજાણુ. કથા નિત્ય જન સાંભળે, ન પ્રી પોતે મરે તે શુ કરે, આ સૃષ્ટિ ઉત્પન્ન તે નાશ; પાધરૂ તે પ્રીછે પ્રપ ચ પતિના નહીં, અવળા કરે અભ્યાસ. શ્યા, તે જાણે પડિંત સેય; મૂર્ખ ગત કઈ નવ લઉં, ટગર ટગર સામુ જોય. નથી વૈકું ક’ઇ વેગળું, નથી વિષ્ણુ લક્ષ્મી નાર; સશ્વર સસાર. સફળ વ્યાપક બ્રહ્મ ચા લેાક કહેવા લગી, નથી જોગમાયા વૈરાટ; રવિ શશી તારા મુનિ, મૃગજળ મિથ્યા ફાફ બ્રહ્મ વ્યાપક જ્યાં લગી, ત્યાં લગી વૈકુંઠ સ્થાન; અન્ય વૈકુ થાપના, તે મિથ્યા કલ્પિત જાણુ. સ્વામિ વૈકુ વ્યાપક વર્ણવ્યું, તેમાં વ્યાપક ચાદે લેક; ત્યારે ભક્તિ કરી મુક્તે ગયા, તે સર્વ થાય છે ફક સાંભળ વીશ વારતા, જીવ વિષે કા આશ; તે માટે સૂજે નહીં, હરિ વ્યાપક સાવાસ. જે જનને સદ્ગુરૂ મળ્યા, તેણે પ્રીપુ બ્રહ્મજ્ઞાન; સર્વેશ્વર તેણે આળખ્યા, તેને વળી હૃદેમાં સાન તેને ટળી કર્મની વાસના, સમ્યા ધર્મને ઠંડ; આચારતી ઉkસમી, મન થયું તે ચલમચ રાટ વેંધીત પ્રગટયા રગે, તેને રીકા થયા સસાર; દ્રવ્ય જેના ઘરમાં રમે, તેના સુખ તણા નહીં પાર. શેક સર્વ સશય સમ્યા, આનંદ અંગ ન સાય, તદ્રુપ તે પોતે થયે, તે જીવનમુક્ત કહેવાય. અગાધ બુદ્ધિના જે ધણી, તે પ્રગટ પામ્યા રામ; મુફતની એ થાપના, વૈકુંઠના વિશ્રામ. જ્ઞાનીને હરિ પ્રીછા પડે, જાણી સલી હુક્ત; પૂરણપદ જ્યારે ઓળખ્યું, ત્યારે તેહુજ મુક્ત. એ જીવતા ત્યાં જઇ વસ્યા, જે હાય મુક્ત વિશેષ; વ્યાપકમાં કાણુ જાય આવે, જીવશીવ વસ્તુ એક. .. ૫૫૩ દ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ w ૩૫ ૩૮